Jindagi Dard Ma Javani Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Jindagi Dard Ma Javani Lyrics in Gujarati
By Gujju17-06-2023
ઇચ્છા નો હતી કોઈ દિલ આપવાની
જિંદગી મારી હવે દર્દ માં જવાની.. (2)
હો મારી રુધિયાની રાણી બીજા ની થવા ની
હો હાથે એના મહેંદી ને નાખે એના નથડી..(2)
કયારે પાસ ભેળા થાશું ઓ મારી જાનું
હો જિંદગી માં ખુશી હતી જ્યારે તમે સાથ હતા
એક બીજાના થઈ ને રેતા હાથો માં હાથ રેતા..
હું ક્યાં કહું સુ જાનું જિંદગી આખી સાથ જોઈએ
મારી જિંદગી હોય જાનું એટલો તારો સાથ જોઈએ..
હો તારી સાથે બીતાવેલા દિવસો યાદ આવે રે
બાળપણ નો પ્રેમ ભૂલી કેમ ના આવે લાજ રે..
ઓ મારી રુધિયા ની રાણી બીજા ની થવા ની..
ઇચ્છા નો હતી કોઈ દિલ આપવાની
જિંદગી મારી હવે દર્દ માં જવાની..
હો મારી રુધિયાની રાણી બીજા ની થવા ની..(2)
હો ખોળામાં માથું મેલી કરતી તુતો વાત જાનું
મધ નદીએ એખલો મેલી છોડી ગઈ સાથ જાનું…
હો મીઠું મીઠું બોલી ને કરતી જોડે વાત જાનું
યાદ તારી આવી મને આંખ મારી રોવે જાનું…
હો તારી સાથે બીતાવેલા દિવસો યાદ આવે રે
બાળપણ નો પ્રેમ ભૂલી કેમ ના આવે લાજ રે..
ઇચ્છા નો હતી કોઈ દિલ આપવાની
જિંદગી મારી હવે દર્દ માં જવાની..
હો મારી રુધિયાની રાણી બીજા ની થવા ની..(2)