Jindagi Nachave Aapadaj Dj Vagade Lyrics in Gujarati
By-Gujju01-06-2023

Jindagi Nachave Aapadaj Dj Vagade Lyrics in Gujarati
By Gujju01-06-2023
મતલબીયો થી ભર્યો છે સંસાર
હો મતલબીયો થી ભર્યો છે સંસાર
જરા નજર નાખી લ્યો ને એક વાર
મતલબીયો થી ભર્યો છે સંસાર
જરા નજર નાખી લ્યો ને એક વાર
જયારે જિંદગી નચાવે ત્યારે આપણાજ ડીજે વગાડે
હે જયારે જિંદગી નચાવે ત્યારે આપણાજ ડીજે વગાડે
હો મારૂં મારૂં કેવા વાળા મારૂંજ કરી જાય છે
જુઠી આ જોણીતા બોલી ને ફરી જાય છે
મારૂં મારૂં કેવા વાળા મારૂંજ કરી જાય છે
જુઠી આ જોણીતા બોલી ને ફરી જાય છે
આ જીવતો દાખલો જોઈલો મારો યાર
પ્રેમ કરો તો થોડો કરજો રે વિચાર
જયારે જિંદગી નચાવે ત્યારે આપણાજ ડીજે વગાડે
હે જયારે જિંદગી નચાવે ત્યારે આપણાજ ડીજે વગાડે
હો સુખના સાથી કહેતા થા દુઃખમાં રહેશું હારે
એજ મારા દુઃખમાં મોઢું ફેરવીને ચાલે
હો કહેતા હતા સાથ ના છોડશું કોઈ કાળે
મનના મેઠા જોવો આજે મરેલાને મારે
હે હવે કોઈ નથી લેતું હમ્ભાળ
મારા જિંદગીમાં છે રે અંધકાર
જયારે જિંદગી નચાવે ત્યારે આપણાજ ડીજે વગાડે
હે અવળા નાચ નચાવે ત્યારે આપણાજ ડીજે વગાડે
હો મને પુછાય વગર એક ડગલું એ ના ભરતા
એતો મારી પડતીમાં હોશિયારી મારતા
હો હો ખુશ થઇ જાતા તા જોઈને મને હારતા
નીચું જોવડાવા નાતા કોઈથી ડરતા
એ હાંસો પ્રેમના મળ્યો મને લગાર
ખોટો કરી બેઠો હતો પ્યાર
જયારે જિંદગી નચાવે ત્યારે આપણાજ ડીજે વગાડે
હે જયારે જિંદગી નચાવે ત્યારે આપણાજ ડીજે વગાડે
હે ત્યારે આપણાજ ડીજે વગાડે
હે ત્યારે આપણાજ ડીજે વગાડે
જયારે જિંદગી નચાવે