Jino Jino Maa Jinjvo Re Lyrics in Gujarati
By-Gujju31-05-2023
271 Views
Jino Jino Maa Jinjvo Re Lyrics in Gujarati
By Gujju31-05-2023
271 Views
ઝીણો-ઝીણો માં ઝીંઝવો રે, ઝીણી શિયાળાની રાત
અંબા તું મોરી માવડી રે, રમવા આવોને રાસ
આસોના ઉજળા દા’ડા આયા, માડીના રથના ઓરા આયા
વેલેરા આવ મોરી માં હો , આંગળે પધારો મોરી મા
શ્રીફળને ચૂંદડી માંની લાયા, માડીની માંડવી સંગે લાયા
વેલેરા આવ મોરી માં હો , આંગળે પધારો મોરી મા
સિંહની સવારીએ માડી આયા, ચોસઠ જોગણીઓ સંગે લાયા
ભલે પધાર્યા મોરી માં હો , ખમ્મા પધારો મોરી મા
આરા તે સુરના ચોકે આયા, આકાશદેવ સહુ જોવા આયા
ભલે રમે મોરી માં હો , અમને ગમે મોરી મા