Friday, 20 September, 2024

Jio Life Moje Dariya Lyrics in Gujarati

126 Views
Share :
Jio Life Moje Dariya Lyrics in Gujarati

Jio Life Moje Dariya Lyrics in Gujarati

126 Views

એ મળી આ જિંદગીતો કરી લો પ્યાર
હો દુનિયોંનો ડર તમે છોડી દો યાર
હો મળી આ જિંદગીતો કરી લો પ્યાર
દુનિયોંનો ડર તમે છોડી દો યાર
ભલે દુશમન તારા હોઈ હજાર
ભલે દુશમન તારા હોઈ હજાર
જિંદગીના દાડા છે ચાર
જીયો લાઈફ મોજે દરિયા
એ જિંદગીના દાડા છે ચાર
જીયો લાઈફ મોજે દરિયા

હો મળી આ જિંદગીતો કરી લો પ્યાર
દુનિયોંનો ડર તમે છોડી દો યાર
ભલે દુશમન તારા હોઈ હજાર
ભલે દુશમન તારા હોઈ હજાર
જિંદગીના દાડા છે ચાર
જીયો લાઈફ મોજે દરિયા
એ જિંદગીના દાડા છે ચાર
જીયો લાઈફ મોજે દરિયા
હો મળી આ જિંદગીતો કરી લો પ્યાર
દુનિયોંનો ડર તમે છોડી દો યાર

હો હેત ભર્યા હૈયાને હેત ભરી વાતો
કરીલો પ્રેમની મીઠી મુલાકાતો
હો હેત ભર્યા હૈયાને હેત ભરી વાતો
કરીલો પ્રેમની મીઠી મુલાકાતો
હો આવો મોકો નઈ મળે ફરીવાર
હો ટેન્શન બધા તું છોડી દે યાર
અરે આવો મોકો નઈ મળે ફરીવાર
ટેન્શન બધા તું છોડી દે યાર
જલતી હૈ દુનિયા જલને દે યાર
જલતી હૈ દુનિયા જલને દે યાર
જિંદગીના દાડા છે ચાર
જીયો લાઈફ મોજે દરિયા
એ જિંદગીના દાડા છે ચાર
જીયો લાઈફ મોજે દરિયા
હો મળી આ જિંદગીતો કરી લો પ્યાર
દુનિયોંનો ડર તમે છોડી દો યાર

હો જીવી લો જિંદગી સાંજણાની સાથે
નથી આવવાનું કંઈ સંગાથે
અરે જીવી લો જિંદગી સાંજણાની સાથે
નથી આવવાનું કંઈ સંગાથે
અરે મળી છે લેર તો લુંટી લો યાર
હો આવી આ લેર નઈ મળે વારંવાર
હો મળી છે લેર તો લુંટી લો યાર
આવી આ લેર નઈ મળે વારંવાર
પ્રેમી પંખીડા માને નઈ હાર
પ્રેમી પંખીડા માને નઈ હાર
જિંદગીના દાડા છે ચાર
જીયો લાઈફ મોજે દરિયા
એ જિંદગીના દાડા છે ચાર
જીયો લાઈફ મોજે દરિયા
એ જિંદગીના દાડા છે ચાર
જીયો લાઈફ મોજે દરિયા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *