Thursday, 14 November, 2024

Jivi Le Lyrics in Gujarati

110 Views
Share :
Jivi Le Lyrics in Gujarati

Jivi Le Lyrics in Gujarati

110 Views

એ હા મોજ હા ભઈ કેતા રહેવાનુ
એ હા મોજ હા ભઈ કેતા રહેવાનુ
જલસાથી જીવવું વટમાં ફરવાનુ
એ હા મોજ હા ભઈ કેતા રહેવાનુ
જલસાથી જીવવું વટમાં ફરવાનુ
થાવનું હશે એ થાવનું
પછી તો જોયું જાવાનું
બે ઘડી તું જુમીલે
એ જીવીલે તું જીવીલે
મન ભરીને જીવીલે
હા મોજ માજા કર રોકડીને લાવો આવો તું લઈલે
હા જીવીલે તું જીવીલે
મન ભરીને જીવીલે

હો દુનિયા છે વાતો કરશે પરવા નઈ કરવાની
હો જિંદગી તો મોજથી મોજથી જીવવાની
એ શોખ પુરા કરી લેવાના કેવા વાળા તો કેવાના
જંનઝટ આ તું ભુલીને
એ હા જીવીલે તું જીવીલે
મન ભરીને જીવીલે
હા ભઈ મોજ માજા કરો રોકડીને લાવો આવો તું લઈલે
હા જીવીલે ભઈલા જીવીલે
મન ભરીને જીવીલે

હો જિવો તો એવુ જિવો કે જોતી રે દુનિયા ભઈ
હે જોઈને કેવું પડે કે આવા જલસા કાંઈ નઈ
એ કેતા નઈ કે કીધું નઈ પાછી ના આવેશે જો એ ગઈ
જિંદગીને જીલી લે
એ જીવીલે તું જીવીલે
મન ભરીને જીવીલે
હા મોજ માજા કર રોકડીને લાવો આવો તું લઈલે
એ હા મોજ હા ભઈ કેતા રહેવાનુ
જલસાથી જીવવું વટમાં ફરવાનુ
થાવનું હશે એ થાવનું
પછી એ  જોયું જાવાનું
બે ઘડી તું જુમીલે
એ જીવીલે ભઈલા જીવીલે
મન ભરીને જીવીલે
હા મોજ માજા કર રોકડીને લાવો આવો તું લઈલે
એ મન ભરીને જીવીલે
હા મન ભરીને જીવીલે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *