Sunday, 8 September, 2024

Jivte Jiv Amane Mari Didha Lyrics in Gujarati

80 Views
Share :
Jivte Jiv Amane Mari Didha Lyrics in Gujarati

Jivte Jiv Amane Mari Didha Lyrics in Gujarati

80 Views

હો જીવતે જીવ અમને મારી દીધા
હો જીવતે જીવ અમને મારી દીધા
જીવતે જીવ તમે મારી દીધા
ઘડીકમાં અમને તો પારકા કઈ દીધા
હો ઘડીકમાં અમને તો પારકા કઈ દીધા
હો વાંક ના કીધો તમે અમને અમારો
કેમ કરી જાશે તારા વિના જમનરો
હો દુનિયાની સામે બદનામ કરી દીધા
દુનિયાની સામે બદનામ કરી દીધા
ઘડીકમાં અમને તો પારકા કઈ દીધા
હો ઘડીકમાં અમને તો પારકા કઈ દીધા

હો મંજુર નોતો તને પ્રેમ જો મારો
પ્રેમના નામે ના ખેલ ખેલાય આવો
હો જગમાં કર્યો મેં વિશ્વાસ તારો
તોઈ છોડી દીધા શું વાંક હતો મારો
હો ઝૂઠો છે આબધો મતલબી જમાનો
કર્મ મારા ફૂટ્યા દોષ કોને દેવાનો
હો મારા તર પ્રેમના પારખા તે લીધા
મારા તર પ્રેમના પારખા તે લીધા
હા ઘડીકમાં અમને તો પારકા કઈ દીધા
હો તમે ઘડીકમાં અમને તો પારકા કઈ દીધા

હો ભગવાન છે તું મારી દુનિયાનો
જીવું મરુ ત્યાં સુધી તુજ  રેવાનો
હો તેતો બતવ્યો પ્રેમ તારા રે સ્વાર્થનો
લેશે બદલો તું હવે કઈ રે વાતનો
હો મારા તે દિલથી દૂર નથી તું  જવાનો
મને યાદ કરી એક દાડો તું રડવાનો
હો અમે નથી તમને બેવફા કીધા
અમે નથી તમને બેવફા કીધા
હો તોય તે ઘડીકમાં અમને પારકા કઈ દીધા
હો વાંક ના કીધો તમે અમને અમારો
કેમ કરી જાશે તારા વિના જમનરો
હો દુનિયાની સામે બદનામ કરી દીધા
દુનિયાની સામે બદનામ કરી દીધા
ઘડીકમાં અમને તો પારકા કઈ દીધા
હો તોઈ ઘડીકમાં અમને તો પારકા કઈ દીધા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *