JODE JIVI RE GAYA LYRICS IN GUJARATI – KISHAN RAVAL
By-Gujju12-07-2023
JODE JIVI RE GAYA LYRICS IN GUJARATI – KISHAN RAVAL
By Gujju12-07-2023
એક ગામ માંથી રામના નામથી
એક ગામ માંથી રામના નામથી
બે અરથી નીકળી દુનિયા જોતી રહી
પણ કુદરતે ખેલ કેવા ખેલ્યા
એક રસ્તેથી બેઉં નીકળ્યા
પણ કુદરતે ખેલ કેવા ખેલ્યા
એક રસ્તેથી બેઉં નીકળ્યા
જોડે જીવી રે ગયા જોડે મારી રે ગયા
જોડે જીવી રે ગયા જોડે મારી રે ગયા
એક ગામ માંથી રામના નામથી
બે અરથી નીકળી દુનિયા જોતી રહી
હો કુદરતે લેખ આ કેવા રે લખ્યા
ખોલીયા જુદાને જીવ એક રે મુક્યા
હો પ્રેમના પંખીડા આજ જુદા રે થયા
જોઈ વિધાતાના આંશુ રે ખૂટ્યા
પ્રેમ નગરીના પંખી ઉડી ગયા
દિલના ધબકારે શ્વાસ આ ખૂટી ગયા
જોને કુદરતે ખેલ કેવા ખેલ્યા
એક રસ્તેથી બેઉં નીકળ્યા
જોને કુદરતે ખેલ કેવા ખેલ્યા
એક રસ્તેથી બેઉં નીકળ્યા
જોડે જીવી રે ગયા જોડે મારી રે ગયા
જોડે જીવી રે ગયા જોડે મારી રે ગયા
હો રોઈ રોઈ હાલ બેના એવા રે થાય
મળવા માંગતાતા પણ મળી ના શક્ય
લોકો આજ જોતા રહી ગયા
હાચાં પ્રેમીયો આજ જોડે રે ગયા
જીવ પ્રેમના બે હારે બળી રહ્યા
અંત કહાનીનો એતો લખી રહ્યા
જોને કુદરતે ખેલ કેવા ખેલ્યા
એક રસ્તેથી બેઉં નીકળ્યા
જોને કુદરતે ખેલ કેવા ખેલ્યા
એક રસ્તેથી બેઉં નીકળ્યા
જોડે જીવી રે ગયા જોડે મારી રે ગયા
જોડે જીવી રે ગયા જોડે મારી રે ગયા
જોડે જીવી રે ગયા જોડે મારી રે ગયા
જોડે જીવી રે ગયા જોડે મારી રે ગયા