Sunday, 22 December, 2024

જોડું તને બે હાથ ને ત્રીજું માથું Lyrics in Gujarati

281 Views
Share :
Jodu Tane Be Hath Ne Tiju Mathu

જોડું તને બે હાથ ને ત્રીજું માથું Lyrics in Gujarati

281 Views

એ વાતે વાતે પડે તન વોકું
એ વાતે વાતે પડે તન વોકું
વાતે વાતે પડે તન વોકું
જાનું જોડું બે હાથ ને ત્રીજું માથું

એ તને કગરી કગરી ને હું તો થાકું
તને કગરી કગરી ને હું તો થાકું
જોડું તન બે હાથ ને ત્રીજું માથું

એ ઘડીયે ઘડીયે તું તો બગાડે છે મોઢું
હું કઈ બોલું તો તરત બોલે છે તું ડોઢું
મારી જાનુ તને બે હાથ ને ત્રીજું માથું

એ વાતે વાતે પડે ડોઢું
તન વાતે વાતે પડે વોકું
જાનુ તન બે હાથ ને ત્રીજું માથું
જોડું તન હાથ ને ત્રીજું માથું

ઓ નોની નોની વાત માં કરે તું રિહામના
ખોટી ચૂંથ કરી તું તો દુખાડે છે લમણા
એ ખોટો ટાઈમ બગાડે તું તારા રે વેમ માં
શું તને ખબર પડે હાચા મારા પ્રેમ માં

એ હાચી મારી વાત નું લાગે છે રે ખોટું
બૌ સહન કર્યું મન રાખ્યું મેં તો મોટું
હે જાનું જોડું બે હાથ ને ત્રીજું માથું

એ વાતે વાતે પડે ડોઢું
તન વાતે વાતે પડે વોકું
તન જોડું બે હાથ ને ત્રીજું માથું
જાનુડી તને બે હાથ ને ત્રીજું માથું

હો કોમ ના ટાઈમે કોમ કરવા નથી દેતી
ઘડીક મોડું થાય તો ઉધડો મને લેતી
હો કંટાળ્યો હવે તારા રોજ ના આ ત્રાસ થી
તારા જોડે રેવું નથી હવે મારે આજ થી

એ કાયમ મને નથી વિતાડ્યું તે થોડું
જા તને દૂર થી બે હાથ જોડું
ઓ જાનું તને બે હાથ ને ત્રીજું માથું

ઓ વાતે વાતે પડે ડોઢું
તન વાતે વાતે પડે વોકું
તન જોડું બે હાથ ને ત્રીજું માથું
જાનુ તન બે હાથ ને ત્રીજું માથું

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *