Joi Tane Jyar Thi Lyrics in Gujarati
By-Gujju08-06-2023

Joi Tane Jyar Thi Lyrics in Gujarati
By Gujju08-06-2023
જોઈ તને જ્યારે થી
ધડક્યું દિલ ત્યાર થી
જોઈ તને જ્યારે થી
ધડક્યું દિલ ત્યાર થી
રમત રમી ગઈ જાનુ મારા આ દિલ થી
ભૂલ મારી હતી પડ્યો પ્રેમ માં તારા
ભૂલ મારી હતી પડ્યો પ્રેમ માં તારા
એ રમત રમી ગઈ જાનુ મારા આ દિલ થી
જોઈ તને જ્યારે
ધડક્યું દિલ ત્યાર થી
રમત રમી ગઈ જાનુ મારા આ દિલ થી
તું રમત રમી ગઈ જાનુ મારા આ દિલ થી
ગાલ છે ગુલાબી તારી ચાલ નખરાળી
તારી અદા ની આખી દુનિયા દીવાની
પ્રેમ મારો ભૂલી તું દિલ મારુ તોડી
યાદો ના સહારે મને એકલો મેલી હાલી
હે..હાચા દિલ થી કરું છું તને પ્યાર
તોડ્યો વિશ્વાસ મારી જાન
જોઈ તને જ્યારે થી
ધડક્યું દિલ ત્યાર થી
રમત રમી ગઈ જાનુ મારા આ દિલ થી
તું રમત રમી ગઈ જાનુ મારા આ દિલ થી
અફસોસ એ વાત નો
ભરોસો તારી વાત નો
કર્યો મેં જાન મેં કર્યો જાન
સાથ મારો છોડી મને એકલો તરછોડ્યો
ના કર્યો વિચાર ચમ ના કર્યો વિચાર
એ…મારુ દલડું કરે છે તને યાદ
ભૂલી ના જવાય મારી જાન
ધડક્યું દિલ ત્યાર થી
રમત રમી ગઈ જાનુ મારા આ દિલ થી
તું રમત રમી ગઈ જાનુ મારા આ દિલ થી