Jor Lago Cho Lyrics in Gujarati
By-Gujju28-04-2023

Jor Lago Cho Lyrics in Gujarati
By Gujju28-04-2023
હે કાળા છે ચશ્માં અને માથે હેટ કાળી
હે કાળા કાળા ચશ્માંને માથે હેટ કાળી
હટે ના જાનુ નજર અમારી
કાળા કાળા ચશ્માં માથે હેટ કાળી
હટે ના જાનુ નજર અમારી
જોર લાગો છો
જોર લાગો છો
એકદમ જક્કાસ છો
હે લાગો છો લાગો છો જોર લાગો છો
ભાગો છો ભાગો છો મને જોઈને ભાગો છો
જોર લાગો છો
જોર લાગો છો
હે તમે સખ્ખત સોલીડ લાગો છો
અરે અરે રે એન્ટર થઈ જા મારા દિલના સેન્ટરમાં
સાંભળી રાખું તને હાર્ટ કેરા હોમમાં
તને જોતા થઈ જાય મારુ માઈન્ડ જોને ફ્રેશ
સુપર લાગે છે તને તારો આ પહેરવેશ
હે તને જોતા દિલની ખુલી જાય બારી
થોડું તો સમજો જાનુ ફીલિન્ગ અમારી
જોર લાગો છો
જોર લાગો છો
તમે એકદમ હટકે લાગો છો
હે પેઈન્ટર પાહે તારું ચિતરાવું પીક
જરીયે ના રાખતી જાનુ તું તો બીક
હે કરી દો ને લાઈક લઈ ફરશું બાઈક
જીવી લ્યો મસ્ત આ મળી છે લાઈફ
હે દઈ દો દિલમાં થોડી સ્પેચ
મુખ પર રાખો જાનુ સ્માઈલ ઓલવેઝ
જોર લાગો છો
જોર લાગો છો
એકદમ જક્કાસ છો
તમે તો અમારા લાગો છો
જોર લાગો છો
જોર લાગો છો