Sunday, 22 December, 2024

JOYO SAYBO CHANDA NA AJAVADE LYRICS | KAJAL MAHERIYA

173 Views
Share :
JOYO SAYBO CHANDA NA AJAVADE LYRICS | KAJAL MAHERIYA

JOYO SAYBO CHANDA NA AJAVADE LYRICS | KAJAL MAHERIYA

173 Views

જોયો સાયબો મેં ચાંદાના અજવાળે
જોયો સાયબો મેં ચાંદાના અજવાળે
જોયો સાયબો મેં ચાંદાના અજવાળે
ચાંદો કેમ એની ચાંદની ને ના ભાળે

રાસ રસિયો રમે રે બીજાની હારે
રાસ રસિયો રમે રે બીજાની હારે
મારા વાલમિયાને કોણ સમજાવે

હો કેમ એને કઉ કે ગમે મને બઉ
બીજા હારે રમતા જોઈ કેમ હુ તો રઉ

હું તો ભીંજાઈ ગઈ એના દિલ ના કિનારે
હું તો ભીંજાઈ ગઈ એના દિલ ના કિનારે
ચાંદો કેમ એની ચાંદની ને ના ભાળે
ચાંદો કેમ એની ચાંદની ને ના ભાળે

હે લાગે જાને કાનજી કાળો મીઠડો જવાન રૂપાળો
દિલની વાત ના જાને રે ધૂતારો
હે લાગે જાને કાનજી કાળો મીઠડો જવાન રૂપાળો
દિલની વાત ના જાને રે ધૂતારો

નામ હાથે લખી દઉં કે દિલ માં કોરી લઉ
નજર તો મિલાવ તારી હારે રમી લઉ

વાલમ સમજ્યા
વાલમ સમજ્યા મારી વાત આંખ્યો ના ઈશારે
પ્રીતમ સમજ્યા મારી વાત આંખ્યો ના ઈશારે
ચાંદો કેમ એની ચાંદની ને ના ભાળે

હો રાસ રસિયો રમે રે બીજાની હારે
રાસ રસિયો રમે રે બીજાની હારે
મારા વાલમિયાને કોણ સમજાવે
ચાંદો કેમ એની ચાંદની ને ના ભાળે

હો મળી આખોથી આખો પ્રેમની ફૂટી પાંખો
બનું તારી વાંસળી તું સૂર છે મારો
મળી આખોથી આખો પ્રેમની ફૂટી પાંખો
બનું તારી વાંસળી તું સૂર છે મારો

મારો જીવ કરી લઉ તારાથી જીવ જોડી દઉં
જીવ કરી લાઉ તારાથી જીવ જોડી દઉં

હો આપણ મળતા
આપણ મળતા રહીશું જનમો જનમારે
આપણ મળતા રહીશું જનમો જનમારે
ચાંદો લઇ હાલ્યો ચાંદની ને એની હારે

હો જોયો સાયબો મેં ચાંદાનાઅજવાળે
હો જોયો સાયબો મેં ચાંદાના અજવાળે
ચાંદો લઇ હાલ્યો ચાંદની ને એની હારે
ચાંદો લઇ હાલ્યો ચાંદની ને એની હારે.

English version

Joyo saybo me chanda na ajavade
Joyo saybo me chanda na ajavade
Joyo saybo me chanda na ajavade
Chando kem aeni chandni ne na bhale

Raas rasiyo rame re bijani hare
Raas rasiyo rame re bijani hare
Mara valamiyane kon samajave

Ho kem aene kau ke game mane bau
Bija haare ramta joi kem huto rau

Hu to bhinjai gai aena dil na kinare
Hu to bhinjai gai aena dil na kinare
Chando kem aeni chandni ne na bhale
Chando kem aeni chandni ne na bhale

He lage jane kanji kalo mithado javan rupalo
Dil ni vaat na jaane re dhutaro
He lage jane kanji kalo mithado javan rupalo
Dil ni vaat na jaane re dhutaro

Naam haathe lakhi dau ke dil ma kori dau
Najar to milav tari hare rami lau

Valam samajya
Valam samajya mari vaataakhyo na ishare
Pritam samajya mari vaat aakhyo na ishare
Chando kem aeni chandni ne na bhale

Ho raas rasiyo rame re bijani hare
Raas rasiyo rame re bijani hare
Mara valamiyane kon samajave
Chando kem aeni chandni ne na bhale

Ho mali aakho thi aakho prem ni futi pakho
Banu tari vansali tu soor che maro
Mali aakho thi aakho prem ni futi pakho
Banu tari vansali tu soor che maro

Maro jiv kari lau tara thi jiv jodi dau
Jiv kari lau tara thi jiv jodi dau

Ho aapan malata
Aapan malata rahishu janamo janmare
Aapan malata rahishu janamo janmare
Chando lai halyo chandni ne aeni hare

Ho joyo saybo me chanda na ajavade
Ho joyo saybo me chanda na ajavade
Chando lai halyo chandni ne aeni hare
Chando lai halyo chandni ne aeni hare.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *