Juda Thaine Jivavu Pade Chhe Lyrics in Gujarati
By-Gujju23-06-2023

Juda Thaine Jivavu Pade Chhe Lyrics in Gujarati
By Gujju23-06-2023
હો ઘણી વાર જુદા રઈને જીવવું પડે છે
હો ઘણી વાર જુદા રઈને જીવવું પડે છે
જહેર જુદાઇનું હસીને પીવું પડે છે
હો ઘણી વાર જુદા રઈને જીવવું પડે છે
જહેર જુદાઇનું હસીને પીવું પડે છે
હો અમે તારી યાદોમાં રડતા રઈ ગયા
તમે ઓ બેવફા બીજાના થઈ ગયા
હો મળે જો દર્દ સહેવું પડે છે
હો ઘણી વાર જુદા રઈને જીવવું પડે છે
જહેર જુદાઇનું હસીને પીવું પડે છે
હો ભલે બદલાય આ આખો જમાનો
પ્રેમ મારા દિલથી નથી ભુલાવાનો
હો તારોજ છું ને તારો રહેવાનો
ભલે આજ તુજ ને ફેર ના પડવાનો
હો તુજ પર રુપીયોની થઈ છે અસર
કરી ના મારા હાચા પ્રેમની કદર
હાચો ના પ્રેમ કદી કોઈને મળે છે
હો ઘણી વાર જુદા રઈને જીવવું પડે છે
જહેર જુદાઇનું હસીને પીવું પડે છે
હો તું પણ રડવાની છે મારી જેમ રે
નઈ મળે તને ક્યાંય હાચો પ્રેમ રે
હો તારી યાદોમાં હું તો જીવવાનો
દિલમાં છે ચહેરો તારો નથી ભૂલવાનો
હો કર્યા તે મારા દિલ પર ઘા
મળે ના હવે ક્યાંય એની રે દવા
હો જાણી જોઈને ચુપ રહેવું પડે છે
હો ઘણી વાર જુદા રઈને જીવવું પડે છે
જહેર જુદાઇનું હસીને પીવું પડે છે
હો જહેર જુદાઇનું હસીને પીવું પડે છે