Juna Ne Jonita Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Juna Ne Jonita Lyrics in Gujarati
By Gujju17-06-2023
હો ઓલ્ડ ઇઝ ગોલ્ડ ,ઓલ્ડ ઇઝ ગોલ્ડ
સિંહ જેવા મારો ભઇયો ચોવી કેરેટ ગોલ્ડ
ઓલ્ડ ઇઝ ગોલ્ડ ,ઓલ્ડ ઇઝ ગોલ્ડ
સિંહ જેવા મારો ભઇયો ચોવી કેરેટ ગોલ્ડ
હો દુનિયાને લાગો આજ તમે રે મોનીતા
હે હે …દુનિયાને લાગો આજ તમે રે મોનીતા
દુનિયાને લાગો આજ તમે રે મોનીતા
અરે ભઈ અમે બજારમો જુનાને જોણીતા
હો તમે બજારના નવા રે નેહાળીયા
તમે બજારના નવા રે નેહાળીયા
તારા જેવા તો કેટલા આયાને ગયા
હો અમારી બીજી શાખા નઈ જઈ પુછી લેવું ભઈ
કોઈ વાતોમાં આઈ ભરમાઈ જવું નઈ
હો દુનિયાને લાગો આજ તમે રે મોનીતા
દુનિયાને લાગો આજ તમે રે મોનીતા
અમે બજારમો જુનાને જોણીતા
હે અમે બજારમો જુનાને જોણીતા
હો ભલે ખાબોચિયા દરિયો સમજી આજ કરે પ્રદશન
વેળા એ કરાવશું અસ્તિવના દર્શન
હો અમારા શીખવાડેલા અમને શીખવે છે
પાળેલા કુતરા અમને રે ભસે છે
હો આજ બકરીયો બજારમાં વાઘ થઈને ફરે
કેટલીયે ચકલીયો અમારા નોમે ચરે
હો દુનિયાને લાગો આજ તમે રે મોનીતા
દુનિયાને લાગો આજ તમે રે મોનીતા
અમે બજારમો જુનાને જોણીતા
હે અમે બજારમો જુનાને જોણીતા
હો શિકાર કરવાનું ઘણા રહ્યા છે વિચારી
જેમ તેમ નથી ભઇ અમે પણ શિકારી
હો દુનિયાયે અમને દાઢમાં રાખ્યા
સમજે શું એ ઓલા માલીયા જમાલીયા
હો અમે બજારમાં ચાલ્યા એટલે વિરોધ થાઈ ભઇ
પણ આનાથી કાચો પાપડ ભાંગે નઈ
હે દુનિયાને લાગો આજ તમે રે મોનીતા
દુનિયાને લાગો આજ તમે રે મોનીતા
ઓલ્ડ ઇઝ ગોલ્ડ અમે બજારમો જુનાને જોણીતા
હો ઓલ્ડ ઇઝ ગોલ્ડ અમે બજારમો જુનાને જોણીતા
હે અમે બજારમો જુનાને જોણીતા