Monday, 23 December, 2024

Jya Jovo Tya Bewafa Nu Nam Lyrics in Gujarati

126 Views
Share :
Jya Jovo Tya Bewafa Nu Nam Lyrics in Gujarati

Jya Jovo Tya Bewafa Nu Nam Lyrics in Gujarati

126 Views

હો મતલબી દુનિયામાં હવે વફાનું શું કામ
મતલબી દુનિયામાં હવે વફાનું શું કામ
જ્યાં જોવું ત્યાં બેવફાનું નામ

હો મતલબી દુનિયામાં હવે વફાનું શું કામ
મતલબી દુનિયામાં હવે વફાનું શું કામ
જ્યાં જોવું ત્યાં બેવફાનું નામ

ના મળે ક્યાંય સાચો હવે સાથી મારા યાર
તુટેલા દિલને કોઈ નથી સમજતું મારા યાર
જ્યાં જોવું ત્યાં બેવફાનું નામ
હો જ્યાં જોવું ત્યાં બેવફાનું નામ

હો થયો જયારે પ્યાર ત્યારે વાતો જુદી હતી
મળ્યા પછી જીંદગી એના નામે મેં કરી હતી
હો એની ખુસીમાં મારી ખુસીયો ભરી હતી
એના મારા પ્રેમની કહાની જુદી હતી

હો પ્રેમની સફરમાં અજનબી બની ગયા
પ્રેમની સફરમાં અજનબી બની ગયા
દિલથી એના કરી ગઈ બાકાત
હો દિલથી એના કરી ગઈ બાકાત

હો ના રહેમ કરી ના શરમ કરી
બરબાદ કરવામાં કચર તે ના છોડી
હો યાદ આવે જયારે એની લાગે ઝેર જિંદગાની
વહી જાય ત્યારે જોને મારી આંખે પાણી પાણી

હો અદેખી દુનિયામાં અજનબી છે વફા
અદેખી દુનિયામાં અજનબી છે વફા
જ્યાં જોવું ત્યાં બેવફાનું નામ
હો જ્યાં જોવું ત્યાં બેવફાનું નામ
હો જ્યાં જોવું ત્યાં બેવફાનું નામ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *