Sunday, 22 December, 2024

કાચી બદામનો કટકો Lyrics in Gujarati

250 Views
Share :
કાચી બદામનો કટકો

કાચી બદામનો કટકો Lyrics in Gujarati

250 Views

હે કાચી બદામ નો કટકો, મારા ભઈની જાનુ ફટકો
અલ્યા કાચી બદામ નો કટકો, મારા ભઈની જાનુ ફટકો
એનો લાખેણો છે કટકો, મારા ભઈની જાનુ ફટકો
એના હોઠ લાલ લાલ, એના ગુલાબી છે ગાલ
એના હોઠ લાલ લાલ, એના ગુલાબી છે ગાલ
હે કાચી બદામ નો  કટકો, મારા ભઈની જાનુ ફટકો
એનો લાખેણો છે કટકો, મારા ભઈની જાનુ ફટકો, અરે ફટકો….

અરે ફિલ્મ ની હિરોઈન, એના આગળ જાખી પડે છે
ભઈલા ભેળી ભાળી, એને ભલ ભલા બળે  છે
અરે જીવ થી વધારે, મારા ભઈ ને પ્રેમ કરે છે
દિલના દર્પણ મા, એનો ફોટો લઈ ને ફરે છે
રૂપાળા એના રૂપ થી, ચાંદલીયો શરમાઈ છે
હરણી જીવી ચાલ એની, કેડ રે લચકાય છે
જાણે લાગે વટ નો કટકો,  મારા ભઈની જાનુ ફટકો, મારા ભઈલુ જોરદાર છે
હે કાચી બદામ નો કટકો, મારા ભઈની જાનુ ફટકો….

અરે જયારે જોવે ત્યારે, ફોન મા ભઈનુ સ્ટેટસ રાખે છે
લવ યુ બકા કહીને, સ્ટોરી ઇન્સ્ટા પર નાખે છે
ભઈલો મારો રણવીર, એની જાનુ થી ફિકા લાગે છે
આંખ ના ઉલાળે, મારા ભઈલુ ને મારી નાખે છે
ભઈલો મારો સુપર, એની જાનુ ટકાટક છે
ભઈલો મારો સુપર, એની જાનુ ટકાટક છે
જાણે  ૪૪૦ નો જટકો, મારા ભાઈની જાનુ ફટકો, અરે ફટકો
હે કાચી બદામ નો કટકો, મારા ભાઈની જાનુ ફટકો …. 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *