Monday, 16 September, 2024

Kachi Che Umar Lyrics in Gujarati

106 Views
Share :
Kachi Che Umar Lyrics in Gujarati

Kachi Che Umar Lyrics in Gujarati

106 Views

એ હાચવી હમ્ભાળી ને જાજો તું બજાર માં…(2)
હાચવી હમ્ભાળી ને જાજો તું બજાર માં
એ કાચી છે ઉમર તારી પડી જઈશ પ્યાર માં
કાચી છે ઉમર તારી પડી જઈશ પ્યાર

એ દિલ તારું ચોરાઈ જશે ગોરી ઘડી વાર માં…(2)
કાચી છે..નોની છે કાચી છે ઉમર તારી પડી જઈશ પ્યાર માં
એ તારી કાચી છે ઉમર ગોરી પડી જઈશ પ્યાર માં

એ કાતિલ છે અદાઓ તારી જાનલેવા રૂપ છે
તારી આગળ હારી હારી અપ્સરાઓ ચૂપ છે…(2)

એ લપસી જશે પગ તારો જવાની ના ઢાળ માં…(2)
કાચી છે..નોની છે કાચી છે ઉમર તારી પડી જઈશ પ્યાર માં
એ નોની છે ઉમર તારી પડી જઈશ પ્યાર માં

 એ ઇશ્ક છે બીમારી હજી તને ચ્યો ખબર સે
લાગી જશે રોગ તને એનો મને ડર સે…(2)

એ નથી થયું પાસ કોઈ પ્રેમ ની નિશાળ માં…(2)
કાચી છે..નોની છે કાચી છે ઉમર તારી પડી જઈશ પ્યાર માં
એ તારી કાચી છે ઉમર પડી જઈશ પ્યાર માં

એ હાચવી હમ્ભાળી ને જાજો તું બજાર માં…(2)
કાચી છે ઉમર તારી પડી જઈશ પ્યાર માં
નોની છે ઉમર તારી પડી જઈશ પ્યાર માં

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *