Kafan Ma Dafan Lyrics in Gujarati
By-Gujju26-05-2023
Kafan Ma Dafan Lyrics in Gujarati
By Gujju26-05-2023
હો દિલ નો ધબકારો મને પુછે
હો હો દિલ નો ધબકારો મને પુછે
કોને અહીં સાચી ચાહત છે
હો દુવાની જરૂર છે મારે
દવાથી નારે રાહત છે
તમે કોક દી લેજો ખબર
શું વિતેશે તમારા વગર
કોકદી લેજો ખબર
શું વિતેશે તમારા વગર
અમે તો મારી રે જવાના
કફન માં દફન થઇ જવાના
હો અમે તો મરી રે જવાના
કફન માં દફન થઇ જવાના
જયારે પણ તમે સામા મળશો
જુની યાદોમાં દિલ ખોવાઈ જાય
મારી સામે તમે નારે જુવો તો
આંખડી મારી રડી રે જાય
અરે મુજને બધું યાદ છે સનમ
પણ તું ભલે બધું ભુલી રે જાય
કુમળા હૃદય નો માલિક છું બકા
પથ્થર દિલ ને ના સમજાય
કેમ તમે ફેરવી નજર
કોઈ દિના લીધી ખબર
કેમ તમે ફેરવી નજર
કોઈ દિના લીધી ખબર
અમે તો મરી રે જવાના
કફન માં દફન થઇ જવાના
હો અમે તો મરી રે જવાના
કફન માં દફન થઇ જવાના
હો જીવવું તો હવે કોના સહારે
આગળ પાછળ મારે કોઈ નથી
એક તું હતી એ પણ ભુલી ગઈ
જાજુ જીવવા માં મજા નથી
હો નજર સામે બસ મોત ફરે છે
તોયે તો એ મને ડર નથી
કેવું તો હવે તને છું કહેવું
તને તો પ્રેમ ની કદર નથી
ધરતી થી જાઉં અંબર
ખોદા છે મારી કબર
ધરતી થી જાઉં અંબર
ખોદા છે મારી કબર
અમે તો મરી રે જવાના
કફન માં દફન થઇ જવાના
હો દિલ નો ધબકારો મને પુછે
કોને અહીં સાચી ચાહત છે
હો દુવા ની જરૂર છે મારે
દવા થી ના રે રાહત છે
કોક દી લેજો ખબર
શું વિતેશે તમારા વગર
કોક દી લેજો ખબર
શું વિતેશે તમારા વગર
અમે તો મરી રે જવાના
કફન માં દફન થઇ જવાના
હો અમે તો મરી રે જવાના
કફન માં દફન થઇ જવાના
હો અમે તો મરી રે જવાના
હો કફન માં દફન થઇ જવાના
હો અમે તો મરી રે જવાના
કફન માં દફન થઇ જવાના