Kahani Lyrics in Gujarati
By-Gujju26-05-2023

Kahani Lyrics in Gujarati
By Gujju26-05-2023
હો હૈયા માળિયાને પછી મળી ગઈ આંખડી
મળી આ દિલને થઇ ગઈ વાતડી
મનડાની વાત મારી રોઝ રે સતાવતી
ભીંજાયેલી વાદળી જોઈ યાદ તારી આવતી
જોવું નિશાની પ્રેમની તમારી
જોવું નિશાની પ્રેમની તમારી
લીલુડા પાંદડે લખું હું કહાની
લીલુડા પાંદડે લખું હું કહાની
તારી યાદોમાં મન ભીંજાણું
મન મારૂ મુજથી રિસાણું
તારી યાદોમાં મન ભીંજાણું
મન મારૂ મુજથી રિસાણું
જોવું હાથમાં નામ તમારૂ
માને નહિ મન કેવું મારૂ
તરસી આ ધરતી આજ ભીંજાણી
તમે ના આવ્યા પણ યાદ બહુ આવી
તમે ના આવ્યા પણ યાદ બહુ આવી
હો હૈયા માળિયાને પછી મળી ગઈ આંખડી
મળી આ દિલને થઇ ગઈ વાતડી
મનડાની વાત મારી રોઝ રે સતાવતી
ભીંજાયેલી વાદળી જોઈ યાદ તારી આવતી
જોવું નિશાની પ્રેમની તમારી
જોવું નિશાની પ્રેમની તમારી
લીલુડા પાંદડે લખું હું કહાની
લીલુડા પાંદડે લખું હું કહાની
લીલુડા પાંદડે લખું હું કહાની