Kahevu Ghanu Che Boli Sakay Nahi – Chello Divas Songs Lyrics [Gujarati]
By-Gujju05-05-2023
143 Views
Kahevu Ghanu Che Boli Sakay Nahi – Chello Divas Songs Lyrics [Gujarati]
By Gujju05-05-2023
143 Views
કહેવું ઘણું ઘણું છે બોલી શકાય નહિ [૨] બોલ્યા વિના એ કહી દે
શું એવું ન થાય કઈ
હૈયા ને બોલવું છે હોટો છે ચુપ શરમ માં [૨] સબ્દો ને ભૂલી ને સીધું ચૂમી શકાય નહિ [૨] કહેવું ઘણું ઘણું છે……
લાગે છે આજ એ મનને પલપલ નો સ્વાદ મીઠો
શરનાઈ થઇ સરન ,મેં આનદ આ આ દીઠો
ખીલ્તુક સુખ અંદર ઘૂમર બની અત્તર વાગી રહ્યું જીવન મો કોઈ જીનું જન્તર
છલકાતા શુર એના હૈયે સમાય નહિ
બોલ્યા વિના એ કહી દે શું એવું ન થાય કઈ
પે પે છ જે સમય રોકાય જાય આજ એ
કહેવું છે જે હૃદય ને કહેવાઈ જાય આજ એ
સ્નેહ થયી ને સાવન વર્ષી રહે આગન
ઝૂમી ઉઠે તનમન બદલાઈ જાય જીવન
મનગમતો સાથ છોડી પલભર જીવાય નહિ
સબ્દો ને ભૂલી ને સીધું ચૂમી શકાય નહી ……