Kahi Dene Prem Che Lyrics in Gujarati | કહી દે ને પ્રેમ છે લિરિક્સ ગુજરાતીમાં
By-Gujju08-06-2023
246 Views
Kahi Dene Prem Che Lyrics in Gujarati | કહી દે ને પ્રેમ છે લિરિક્સ ગુજરાતીમાં
By Gujju08-06-2023
246 Views
ધીમે ધીમે આ દિલને અહેસાસ થઈ રહ્યો છે
તારોને મારો આજે
એક શ્વાસ થઈ રહ્યો છે
રંગીન આખી દુનિયા
લાગે આ કેમ છે?
કહી દે ને પ્રેમ છે…પ્રેમ છે
કહી દે ને પ્રેમ છે…પ્રેમ છે
ચાલી રહ્યો છે કોઇ
જાદુ અનેરો
ખીલી રહ્યો છે શાને
આ બેરંગ ચહેરો
ઉપરથી માન્યું જે પથ્થર
ઉપરથી માન્યું જે પથ્થર
ભીતરથી હેમ છે
કહી દે ને પ્રેમ છે…પ્રેમ છે
કહી દે ને પ્રેમ છે…પ્રેમ છે
સહિયર કેવી પ્રીત આ
ને કેવો આ સંગાથ
એજ દુઆ માંગુ
ના છૂટે તારો સાથ…