Wednesday, 25 December, 2024

KAHVA VADA LYRICS | VIJAY JORNANG

129 Views
Share :
KAHVA VADA LYRICS | VIJAY JORNANG

KAHVA VADA LYRICS | VIJAY JORNANG

129 Views

હો કાહવા વાળા રે મારા ગોગા રોણા રે
હે હે ધરમ માં કોમ માં ઢીલ ના હોય
એની પેઢી ચેર ના હોય
કાહવા વાળા રે કાહવા વાળા રે

હો જેને જીવતે સ્વર્ગ જોઉં ના હોય
વેલા પધારો કાહવાની મોય
કાહવા વાળા રે કાહવા વાળા રે

હો કાહવા જઈને લાગે અમે આયા જોને કાશી
રોમ રોટલો ખાવા બન્યું હશે રાત વાસી
કાહવા જઈને લાગે અમે આયા જોને કાશી
રોમ રોટલો ખાવા બન્યું હશે રાત વાસી

હે હે.. ધરમ ના કોમ માં ઢીલ ના હોય
એની પેઢી ચેર ના હોય
કાહવા વાળા રે કાહવા વાળા રે
હે કાશી કાહવા વાળા રે મારા ગોગા રોણા રે

હો મોટી મોટી મેડિયો ને ઉગમણા દરવાજા
હરિદ્વાર નો હરિ બન્યો ગોગો મારો રાજા
હો હોના ની હોકળે બેઠો આજ મારો ગોગો
અઢોણા નું મોન મર્યાદા ને મોભો

હો ધન ઘડી ને ધન એ સે દાડો
કાશી માં ગોગા એ કરાયો જય કારો
ધન ઘડી ને ધન એ સે દાડો
કાશી માં ગોગા એ કરાયો જય કારો

હે…હે હે ધરમ ના કોમ માં ઢીલ ના હોય
એની પેઢી ચેર ના હોય
કાહવા વાળા રે કાહવા વાળા રે
હે કાહવા વેળોદ વાળા રે મારા ગોગો રોણા રે

હો લાલા બાપા ના અમર હશે લેખ
વિહા બાપા ની હાચી હતી ટેક
હો જેયરોમ બાપા ના હાથે મોડયો હશે જસ
બાપા ની ભક્તિ નો લાગ્યો રાજા ભકત ને રસ

હો ભગવોન ભુવાના ભેળો સે ગોગો
કાહવા ને કાશી મોને સે લોકો
ભગવોન ભુવા ના ભેળો સે ગોગો
કાહવા ને કાશી મોને સે આજ લોકો

હે દર્શન ચાલાહર નો ગોગો રોમ
કરતો કાળી રાતે કોમ
ગોગા રોણા રે મારા કાહવા વાળા રે
હે કાહવા વાળા રે માર ગોગા રોણા રે
અજોણા ને વાલા રે મારા ગોગા રોણા રે

English version

Ho kahva vada re mara goga rona re
He he dharam naa kom maa dhil naa hoy
Aeni pedhi cher naa hoy
Kahva vada re kahva vada re

Ho jene jivte swarg jou naa hoy
Vela padharo kahvani moy
Kahva vada re kahva vada re

Ho kahva jaine lage ame aaya jone kaashi
Rom rotlo khava banyu hase raat vasi
Kahva jaine lage ame aaya jone kaashi
Rom rotlo khava banyu hase raat vasi

He he dharam naa kom maa dhil naa hoy
Aeni pedhi cher naa hoy
Kahva vada re kahva vada re
He kaashi kahva vada re mara goga rona re

Ho moti moti mediyo ne ugamna darwaja
Haridwar no hari banyo gogo maro raja
Ho hona ni hokare betho aaj maro gogo
Adhona nu mon maryada ne mobho

Ho dhan ghadi ne dhan ae chhe dado
Kaashi maa goga ae karayo jay kaaro
Dhan ghadi ne dhan ae chhe dado
Kaashi maa goga ae karayo jay kaaro

He…he he dharam naa kom maa dhil naa hoy
Aeni pedhi cher naa hoy
Kahva vada re kahva vada re
He kaahva vedod vada re maar goga rona re

Ho laala bapa naa amar hase lekh
Viha bapa ni hachi hati tek
Ho jayrom bapa naa hathe modyo hase jas
Bapa ni dhakti no lagyo raja bhakat ne ras

Ho bhagwon bhuva naa bhero se gogo
Kaahva ne kaashi mone se loko
Bhagwon bhuva naa bhelo se gogo
Kaahva ne kaashi mone se aaj loko

He darshn chalahar no gogo rom
Karto kaali rate kom
Goga rona re mara kaahva vada re
He kahva vada re maar goga rona re
Ajona ne vada re mara goga rona re

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *