Kai De Tara Dilma Kon Lyrics in Gujarati
By-Gujju08-06-2023

Kai De Tara Dilma Kon Lyrics in Gujarati
By Gujju08-06-2023
એ કઈ દે તારા દિલમાં કોણ
ચમ કાપે છે મારો ફોન
એ જાનુ કઈ દે તારા દિલમાં કોણ
ચમ કાપે છે મારો ફોન
એ કાપે છે તું મારો ફોન
દિલમાં વાગે બોણે બોણ
અરે હમણાંથી બદલ્યો છે ટોન
આવે કોકના ફોને ફોન
હમણાંથી બદલ્યો છે ટોન
આવે કોકના ફોને ફોન
કઈ દે તારા
એ કઈ દે તારા મનમાં કોણ
ચમ કાપે છે મારો ફોન
એ કાપે છે તું મારો ફોન
દિલમાં વાગે બોણે બોણ
એ કરાવું બેલેન્સ હું કરાવું નેટ
બીજાની હારે કરે તું ચેટ
એ મારાથી કરે ના તું તો ચેટ
આખો દાડો મને કરાવે વેટ
અરે કઈ બાજુ છે તારું ઘ્યોન
આવે કોકના ફોને ફોન
કઈ બાજુ છે તારું ઘ્યોન
આવે કોકના ફોને ફોન
કઈ દે તારા
એ કઈ દે તારા મનમાં કોણ
ચમ કાપે છે મારો ફોન
એ કાપે છે તું મારો ફોન
દિલમાં વાગે બોણે બોણ…
ઓ રિપ્લાય કરે તું મને રે લેટ
લાગે છે બીજા જોડે થઇ ગઈ તું સેટ
એ નથી તારા હૈયે મારા માટે હેત
કઈ દે લ્યા શું છે હવે તારો રે વે
અરે ઘણું હતું મને માન
તારા માટે મારી જાન
ઘણું હતું મને માન
તારા માટે મારી જાન
કઈ દે તારા
એ કઈ દે તારા મનમાં કોણ
ચમ કાપે છે મારો ફોન
એ કાપે છે તું મારો ફોન
દિલમાં વાગે બોણે બોણ
એ કઈ દે તારા દિલમાં કોણ
ચમ કાપે છે મારો ફોન