Friday, 26 July, 2024

Kakbhushundi welcome Garuda

104 Views
Share :
Kakbhushundi welcome Garuda

Kakbhushundi welcome Garuda

104 Views

काकभुशुंडी ने गरुडजी का स्वागत किया
 
गयउ गरुड़ जहँ बसइ भुसुंडा । मति अकुंठ हरि भगति अखंडा ॥
देखि सैल प्रसन्न मन भयऊ । माया मोह सोच सब गयऊ ॥१॥
 
करि तड़ाग मज्जन जलपाना । बट तर गयउ हृदयँ हरषाना ॥
बृद्ध बृद्ध बिहंग तहँ आए । सुनै राम के चरित सुहाए ॥२॥
 
कथा अरंभ करै सोइ चाहा । तेही समय गयउ खगनाहा ॥
आवत देखि सकल खगराजा । हरषेउ बायस सहित समाजा ॥३॥
 
अति आदर खगपति कर कीन्हा । स्वागत पूछि सुआसन दीन्हा ॥
करि पूजा समेत अनुरागा । मधुर बचन तब बोलेउ कागा ॥४॥
 
(दोहा)
नाथ कृतारथ भयउँ मैं तव दरसन खगराज ।
आयसु देहु सो करौं अब प्रभु आयहु केहि काज ॥ ६३(क) ॥ 
 
सदा कृतारथ रूप तुम्ह कह मृदु बचन खगेस ।
जेहि कै अस्तुति सादर निज मुख कीन्हि महेस ॥ ६३(ख) ॥
 
કાકભુશુંડિ ગરુડજીનું સ્વાગત કરે છે
 
ગયા ગરુડ જ્યાં વસે ભુશુંડ નિર્મળમતિ હરિભક્તિ અખંડ;
દેખી શૈલ પ્રસન્ન થયા, માયા મોહ શોક સહુ ગયાં.
 
સરમાં સ્નાન કરી જલપાન વટતરુ પહોંચ્યા પુલકિત પ્રાણ;
વૃદ્ધ એકઠાં થયાં વિહંગ રામચરિત સુણવા સાનંદ.
 
કથારંભનો સમય  થયો ગરુડ ગયા ત્યાં તરત અહો;
આવ્યા જોઈને ખગરાજ હરખ્યા ભુશુંડિ સહિત સમાજ.
 
સાદર સ્વાગત કર્યું મહાન, આસન આપ્યું પુલકિત પ્રાણ,
પૂજા કરી સહિત અનુરાગ મધુર વચનને બોલ્યા કાગ.
 
(દોહરો)
દર્શન પામીને બન્યો કૃતાર્થ હું ખગરાજ,
આજ્ઞા આપો અનુસરું, પ્રભુ આવ્યા શે કાજ ?
 
સદા કૃતાર્થ સ્વરૂપ છો, વચનો વદ્યા ખગેશ,
જેમની કરે સાદર સ્તુતિ શ્રીમુખે મહેશ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *