Monday, 23 December, 2024

Kala Chashma Kalo Tal Lyrics in Gujarati

250 Views
Share :
Kala Chashma Kalo Tal Lyrics in Gujarati

Kala Chashma Kalo Tal Lyrics in Gujarati

250 Views

હે તારા નેણની કટારી હે તે હળવે થી મારી
હે તારા નેણની કટારી હે તે હળવે થી મારી
દલડું ગયો હૂતો હારી હારી

હે તારા નેણની કટારી હે તે હળવે થી મારી
દલડું ગયો હૂતો હારી હારી

હે આવી રૂપાળી ચોય ના ભાળી નમણી  છે નખરાળી
આવી રૂપાળી ચોય ના ભાળી નમણી  છે નખરાળી
હે કાળા ચશ્માં કાળો તલ હું તો હારી બેઠો દલ
હે કાળા ચશ્માં કાળો તલ હું તો હારી બેઠો દલ

હે તમે થોડું થોડું મુખડું મલકાવો કે પોજરામાં પોપટ બોલે
રોમ લીલું પીળું પોજરૂ ઘડાવો લ્યા પોજરમાં  પોપટ બોલે

હે ઘડી હશે આને જે દી  ભગવાને
કેવું હશે મૂડ એતો રામ જી રે જાણે
હે દુનિયા ઘડતા વાર લાગી હશે જેટલી
એટલી વારમાં આ બની હશે એકલી

હે એક જ અદા એ કરી ફિદા એ જુઓં જુવાનડી જાય એ
એક જ અદા એ કરી ફિદા એ જુઓં જુવાનડી જાય એ

હે વાગે પગમાં રે પાયલ હું તો થઇ જ્યો રે ઘાયલ
હે કાળા કાળા ચશ્માં કાળો તલ  હું તો હારી બેઠો દલ
હે કાળા કાળા ચશ્માં કાળો તલ  હું તો હારી બેઠો દલ

હે છોડી દઈદે દલડાના દાન છોરી
હે તારા નેણલા ના બાણ મને વાગે છે
હે છોડી ઉભી બજાર માં ટોપ લાગે છે

હે કાયા  જાણે એની કાચ ની રે પુતળી
જોઈને થયો હૂતો સાવ પીગળી
હે હોભળી લેજે મારી દુવા ઓં શામળા
હે એક વાર જોવે એ નેણ ખોલી એ નમણા
હે મોત આવે તો પછી ફિકર નહિ
હે હૈયે છે હેતના ગોણા
મોત આવે તો પછી ફિકર નહિ
હૈયે છે હેતના ગોણા

હે એના મુખડાની મુસ્કાન હું તો ભૂલી ગયો ભાન
 હે કાળા કાળા ચશ્માં કાળો તલ હું તો હારી બેઠો દલ

હે તારા નેણ ની કટારી હે તે હળવે થી મારી
દલડું ગયો હૂતો હારી હારી
હે તારા નેણ ની કટારી હે તે હળવે થી મારી
દલડું ગયો હૂતો હારી હારી

હે આવી રૂપાળી ચોય ના ભાળી નમણી છે નખરાળી
આવી રૂપાળી ચોય ના ભાળી નમણી છે નખરાળી
 હે કાળા ચશ્માં કાળો તલ  હું તો હારી બેઠો દલ
 હે કાળા કાળા ચશ્માં કાળો તલ હું તો હારી બેઠો દલ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *