Sunday, 8 September, 2024

કાળીચૌદશ ની શુભેચ્છાઓ

554 Views
Share :
કાળીચૌદશ ની શુભેચ્છાઓ

કાળીચૌદશ ની શુભેચ્છાઓ

554 Views

આ કાળી ચૌદસ પર માં કાલી,
આપને સર્વ કષ્ટ, રોગ અને શત્રુઓથી મુક્તિ આપે.
કાળી ચૌદસની હાર્દિક શુભકામના

તમારા બધા દુ:ખોનોં નાશ થાય,
આ કાળી ચૌદસ થી તમારે ઘર
સુખ અને સમૃદ્ધિ, અને શાંતિ રહે.
કાલી ચૌદસની શુભકામના

માં કાલી નાં ચરણોમાં શીશ ઝુકાવીએ,
મહાકાલી ને વિનંતી કરીએ,
સર્વેની મંગલ કામના ચાહીએ.
કાળી ચૌદસની હાર્દિક શુભકામના

માઁ કાળી તમને અને તમારા પરિવાર ને
હંમેશા બુરી નજરથી બચાવે
એવી શુભ કામના.
કાળી ચૌદશની ખુબ ખુબ શુભેચ્છાઓ.

વળગેલી👻
વળગતા રહી ગયેલી કે☠️
જેના વળગણ માથી હુ છૂટી ગયો તો 💀
🙏 એવી બધી ચૂડલો ને કાળી ચૌદસ ની હાર્દિક શુભકામના 🙏

આ કાળી ચૌદસ પર માં કાલી,
આપને સર્વ કષ્ટ, રોગ અને શત્રુઓથી મુક્તિ આપે.
કાળી ચૌદસની હાર્દિક શુભકામના

માં કાલી નાં ચરણોમાં શીશ ઝુકાવીએ,
મહાકાલી ને વિનંતી કરીએ,
સર્વેની મંગલ કામના ચાહીએ.
કાળી ચૌદસની હાર્દિક શુભકામના

માં આદી શક્તિ મહાકાલી તમારા
જીવન માં સુખ અને સમૃધી મળે
એવી અમારી પ્રાર્થના
શુભ કાળી ચૌદશ

સત્ય ની ઉપર વિજય મેળવીને
કાળી ચૌદશ માનવીએ
મન માં શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને
બધી ઈચ્છા પૂરી થતા જોયે
શુભ કાળી ચૌદશ

આ કાળી ચૌદસ પર માઁ કાલી નકારાત્મકતાનો નાશ કરીને સકારાત્મકનો સંચય કરે એવી કાળી ચૌદસની હાર્દિક શુભકામનાઓ...

કાળી ચૌદસની શુભેચ્છાઓ!
કાળી ચૌદસ એટલે અંધશ્રદ્ધા નહીં પરંતુ શ્રદ્ધાનો પર્વ.
મહાકાલી એટલે એ દેવી જે આરોગ્ય અને સુખ માટે શક્તિ આપે છે.
ખોટા કર્મો સામે લડવાં ઊર્જા આપે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *