Kalja Na Katka Cho Tame Mara Janu Lyrics in Gujarati
By-Gujju23-06-2023

Kalja Na Katka Cho Tame Mara Janu Lyrics in Gujarati
By Gujju23-06-2023
કાળજાના કટકા છો તમે મારા જાનુ
હો કાળજાના કટકા છો તમે મારા જાનુ
હો કેમ તમે બોલતા નથી
કેમ તમે મળતા નથી
આવી તો ભૂલ શું થઈ
સામે પણ જોતા નથી
સામે પણ જોતા નથી
હો વચી ગયા છો તમે મારા દિલ માં
તમેજ છો એક મારા રે જીવનમાં
હો સપના તમારા મારી આંખોમાં
ધબકારા છો તમે મારી ધડકન ના
હો પ્રેમ તમને છે બસ કરવાનો
પ્રેમ તમને છે બસ કરવાનો
કાળજાના કટકા છો તમે મારા જાનુ
હો મારા કાળજાના કટકા છો તમે મારા જાનુ
હો કેમ તમે બોલતા નથી
કેમ તમે મળતા નથી
આવી તો ભૂલ શું થઈ
સામે પણ જોતા નથી
સામે પણ જોતા નથી
હો તુજ મારી જિંદગી તુજ મારો પ્યાર છે
તારા પર મારુ જીવન કુરબાન છે
હો મારા હોઠો પર બસ તારી વાતો
દિલને તડપાવે છે બસ તારી યાદો
જો સાથ છૂટે તો છે મરવાનું
જો સાથ છૂટે તો છે મરવાનું
જીગર કટકા છો તમે મારા જાનુ
મારા દિલની ધડકન છો તમે મારા જાનુ
હો સાથ હવે છોડવો નથી
દૂર હવે જાવું નથી
તારા વિના એક પળ મારે તો જીવવું નથી
હો જીવ જશે છોડી દિયો રિચાવાનુ