Kalo Gajab Thai Gayo Lyrics in Gujarati
By-Gujju08-06-2023

Kalo Gajab Thai Gayo Lyrics in Gujarati
By Gujju08-06-2023
એ મારી હારે પણ દગો થઇ જ્યો
અરે અરે રે મારી હારે પણ દગો થઇ જ્યો
દિલ તૂટવા માં ના નું બાચી રહી જ્યો
એ….અરે રે અરે કાળો ગજબ થઇ જ્યો
એ પ્રેમ મારો પારકો થઇ જ્યો
હાથ મારો મેલી ને બીજા નો થઇ જ્યો
એ…અરે રે અરે કાળો ગજબ થઇ જ્યો
એ મારી હારે પણ દગો થઇ જ્યો
દિલ તૂટવા માં ના નું બાચી રહી જ્યો
એ….અરે રે અરે કાળો ગજબ થઇ જ્યો
અરે અરે રે
અરે રે અરે કાળો ગજબ થઇ જ્યો
ઓ જેનું નોમ લઇ હવાર મારી પડતી
એતો બીજા ના હારે રે ફરતી
હો ખબર નઈ એ આવું ચમ કરતી
વાત મારી એ કોને નો ધરતી
એ દિલ ને દિવાહરી ચોપી દીધી
જોયેલા સપના ની હોળી કીધી
એ…અરે રે અરે કાળો ગજબ થઇ જ્યો
અરે અરે રે મારી હારે પણ દગો થઇ જ્યો
દિલ તૂટવા માં ના મુ બાચી રહી જ્યો
એ….અરે રે અરે કાળો ગજબ થઇ જ્યો
ઓ….હો અરે રે અરે કાળો ગજબ થઇ જ્યો
એ હોકળ ખખડાઈ અમે જયારે ઈના ઘર ની
બીક બતાઈ મને ઈના માવતર ની
હો નથી પડી મને દુનિયા ના ડર ની
સિદ જાશે જિંદગી મારી તારા વગર ની
એ રોમ ના ઘર ના આવશે તેડાં
નો ભર્યા મારા ઘરે પોણી ના બેડાં
એ….અરે રે અરે કાળો ગજબ થઇ જ્યો
ઓ..હો…અરે રે અરે કાળો ગજબ થઇ જ્યો
એ…..અરે રે અરે કાળો ગજબ થઇ જ્યો
એ…..અરે રે અરે કાળો ગજબ થઇ જ્યો