Sunday, 22 December, 2024

Kanha Na Prem Ni Diwani Lyrics ગુજરાતી માં | Ashok Thakor | Sonal Studio Vastral

226 Views
Share :
Kanha Na Prem Ni Diwani Lyrics ગુજરાતી માં | Ashok Thakor | Sonal Studio Vastral

Kanha Na Prem Ni Diwani Lyrics ગુજરાતી માં | Ashok Thakor | Sonal Studio Vastral

226 Views

રાધા કાન્હા ના પ્રેમ ની દીવાની
રાધા કાન્હા ના પ્રેમ ની દીવાની
મીરા ના દર્દ ની આ છે કહાની
રાધા કાન્હા ના પ્રેમ ની દીવાની
મીરા ના દર્દ ની આ છે કહાની
પ્રીત કરી છે બેઉ વરી છે
કાન્હા ની પ્રીત માં બેઉ જુરી છે
પ્રીત કરી છે બેઉ વરી છે
કાન્હા ની પ્રીત માં બેઉ જુરી છે
બેઉ વાલા ના રંગ મા રંગાની
બેઉ વાલા ના રંગ મા રંગાની
એનમી પ્રીત છે સદીયો પુરાણી
રાધા કાન્હા ના પ્રેમ ની દીવાની
મીરા ના દર્દ ની આ છે કહાની
મીરા ના દર્દ ની આ છે કહાની

રાધા નો કાન્હ ને મીરા નો શ્યામ છે
બેઉ ના દલડે વસ્યું પ્યારું એવું નામ છે
બોલે બંધાણી ને કાળજે કોરાની
એમની પ્રીત નથી જગથી અજાણી
બેઉ વાંસળી ના સૂર મા ખોવાણી
બેઉ વાંસળી ના સૂર મા ખોવાણી
એનમી પ્રેમની અમર કહાની
રાધા કાન્હા ના પ્રેમ ની દીવાની
મીરા ના દર્દ ની આ છે કહાની
મીરા ના દર્દ ની આ છે કહાની

કાન્હા ના પ્રેમ ના રહતી ઉદાસી
શ્યામ ભક્તિ ના મીરા બની ગઈ છે દાસી
મોરલી વારો નંદ દુલારો
રાધા મીરા ને કાન્હો લાગે બહુ પ્યારો
બેઉ કાન્હા ની પ્રીત મા રંગાની
બેઉ કાન્હા ની પ્રીત મા રંગાની
એમની પ્રીત છે જગ થી નિરાળી
રાધા કાન્હા ના પ્રેમ ની દીવાની
મીરા ના દર્દ ની આ છે કહાની
મીરા ના દર્દ ની આ છે કહાની
ઓ એમની જગ મા પ્રીત છે નિરાળી

English version

Radha kanha na prem ni diwani
Radha kanha na prem ni diwani
Meera na dard ni aa chhe kahani
Radha kanha na prem ni diwani
Meera na dard ni aa chhe kahani
Prit kari chhe beu vari chhe
Kanha ni prit ma beu juri chhe
Prit kari chhe beu vari chhe
Kanha ni prit ma beu juri chhe
Beu vala na rang ma rangai
Beu kanha na rang ma rangani
Aemni prit chhe sadiyo purani
Radha kanha na prem ni diwani
Meera na dard ni aa chhe kahani
Meera na dard ni aa chhe kahani

Radha no kaanh ne meera no shyam chhe
Beu na dalde vasyu pyaru aevu naam chhe
Bole bandhani ne kadje korani
Aemni prit nathi jagthi ajani
Beu vasdi na soor ma khovani
Beu vasdi na soor ma khovani
Aemni prem ni amar kahani
Radha kanha na prem ni diwani
Meera na dard ni aa chhe kahani
Meera na dard ni aa chhe kahani

Kanha na prem ma radha rahti udasi
Shyam bhakti ma meera bani gai chhe daasi
Morli varo nad dularo
Radha meera ne kanho lage bahu pyaro
Beu kanha ni prit ma rangani
Beu kanha ni prit ma rangani
Aemni prit chhe jag thi nirali
Radha kanha na prem ni diwani
Meera na dard ni aa chhe kahani
Meera na dard ni aa chhe kahani
O aemni jag ma prit chhe nirali

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *