Friday, 27 December, 2024

Kanha Ne Makhan Bhave Re Lyrics | Anuradha Paudwal | Shrinathji Ne Arpan-Vallabh Ke Charanarvind

493 Views
Share :

કાન્હાને માખણ ભાવે રે વ્હાલાને મીસરી ભાવે રે

ઘારી ધરાવું ને ઘુઘરા ધરુ ઘેવર ધરુ સી
ઘારી ધરાવું ને ઘુઘરા ધરુ ઘેવર ધરુ સી
મોહનથાળ ને માલપુઆ પણ
મોહનથાળ ને માલપુઆ પણ માખણ જેવા નઈ
માખણ જેવા નઈ
કાન્હાને માખણ ભાવે રે વ્હાલાને મીસરી ભાવે રે
કાન્હાને માખણ ભાવે રે વ્હાલાને મીસરી ભાવે રે

શીરો ધરાવુ ને શ્રીખંડ ધરુ સુતરફેણી સી
શીરો ધરાવુ ને શ્રીખંડ ધરુ સુતરફેણી સી
ઉપર તાજા ઘી ઘરુ પણ
ઉપર તાજા ઘી ઘરુ પણ માખણ જેવાં નઈ
માખણ જેવાં નઈ
કાન્હાને માખણ ભાવે રે વ્હાલાને મીસરી ભાવે રે
કાન્હાને માખણ ભાવે રે વ્હાલાને મીસરી ભાવે રે

જાત જાતના મેવા ધરાવુ દુધ સાકર ને દહીં
જાત જાતના મેવા ધરાવુ દુધ સાકર ને દહીં
છપ્પ્નભોગ સામગ્રી ઘરુ પણ
છપ્પ્નભોગ સામગ્રી ઘરુ પણ માખણ જેવા નઈ
માખણ જેવા નઈ
કાન્હાને માખણ ભાવે રે વ્હાલાને મીસરી ભાવે રે
કાન્હાને માખણ ભાવે રે વ્હાલાને મીસરી ભાવે રે

ગોપી માખણ ધર્યું ને હાથ જોડી ઊભી રઈ
ગોપી માખણ ધર્યું ને હાથ જોડી ઊભી રઈ
દીનાનાથ રીઝ્યા ત્યારે
દીનાનાથ રીઝીયા ત્યારે નાચીયા થૈ થૈ થૈ
નાચીયા થૈ થૈ થૈ
કાન્હાને માખણ ભાવે રે વ્હાલાને મીસરી ભાવે રે
કાન્હાને માખણ ભાવે રે વ્હાલાને મીસરી ભાવે રે
કાન્હાને માખણ ભાવે રે વ્હાલાને મીસરી ભાવે રે
કાન્હાને માખણ ભાવે રે વ્હાલાને મીસરી ભાવે રે.

English version

Kanha ne makhan bhave re vhala ne misri bhave re

Ghaari dharaavun ne ghughra dharun ghebar dharun si

Mohanthal ne malpuaa pan
Mohanthal ne malpuaa pan makhan jeva nai
Makhan jeva nai
Kanha ne makhan bhave re vhala ne misri bhave re
Kanha ne makhan bhave re vhala ne misri bhave re

Shiro dharavu ne shikhand dharu sutarfeni si

Upar taja ghee dharu pan
Upar taja ghee dharu pan makhan jeva nai
Makhan jeva nai
Kanha ne makhan bhave re vhala ne misri bhave re
Kanha ne makhan bhave re vhala ne misri bhave re

Jaat jaat na meva dharavu, dudh saakar ne dahi

Chhapan bhog samagri dharu pan
Chhapan bhog samagri dharu pan makhan jeva nai
Makhan jeva nai
Kanha ne makhan bhave re vhala ne misri bhave re
Kanha ne makhan bhave re vhala ne misri bhave re

Gopi makhan dhariyu ne hath jodi ubhi rai

Dino nath rizya tyare
Dino nath rizya tyare nachiya thai thai thai
Nachiya thai thai thai
Kanha ne makhan bhave re vhala ne misri bhave re
Kanha ne makhan bhave re vhala ne misri bhave re
Kanha ne makhan bhave re vhala ne misri bhave re
Kanha ne makhan bhave re vhala ne misri bhave re.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *