Monday, 23 December, 2024

Kanku Saathiyo Lyrics in Gujarati

150 Views
Share :
Kanku Saathiyo Lyrics in Gujarati

Kanku Saathiyo Lyrics in Gujarati

150 Views

હે મે તો કંકુ કેસરનો પુર્યો સાથિયો રે લોલ
હે મે તો કંકુ કેસરનો પુર્યો સાથિયો રે લોલ

હે મે તો હૈયાના હેતે પુર્યો સાથિયો રે લોલ
હે મે તો હૈયાના હેતે પુર્યો સાથિયો રે લોલ

હે ચોસઠ જોગણીયુ આયા મારા ઘેર
ચોસઠ જોગણીયુ આયા મારા ઘેર

હે મારે સોનાનો સુરજ ઉગ્યો રે લોલ
હે મારે સોનાનો સુરજ ઉગ્યો રે લોલ

હે મે તો કંકુ કેસરનો પુર્યો સાથિયો રે લોલ
હે મે તો કંકુ કેસરનો પુર્યો સાથિયો રે લોલ

હો આશોપાલવના તોરણ બનધાવ્યા
ટોડલે ટોડલે મે મોર ચિતરાવ્યા

એ હાંચા મોતીડે મેં તો ચોક રે શણગાર્યા
શેરીયે શેરીયે મે ફૂલડાં વેરાવ્યા

હે મેં તો ઉડાડ્યા અબીલ ગુલાલ
મેં તો ઉડાડ્યા અબીલ ગુલાલ

હે મારે સોનાનો સુરજ ઉગ્યો રે લોલ
હે મારે સોનાનો સુરજ ઉગ્યો રે લોલ

હે મે તો કંકુ કેસરનો પુર્યો સાથિયો રે લોલ
હે મે તો કંકુ કેસરનો પુર્યો સાથિયો રે લોલ

હે અંબા બહુચર ખોડલ ચામુંડ માં આવીયા
રાંદલ રવેચી માં મેલડી પધાર્યા

હો સૈયર સંગે માંડી ગરબે રે ઘુમતા
માંડીને કુમકુમ પગલાં રે પડતા

હે માંડી રમતા નવદુર્ગાને સાથ
માંડી રમતા નવદુર્ગાને સાથ

હે મારે સોનાનો સુરજ ઉગ્યો રે લોલ
હે મારે સોનાનો સુરજ ઉગ્યો રે લોલ

હે મે તો કંકુ કેસરનો પુર્યો સાથિયો રે લોલ
હે મે તો કંકુ કેસરનો પુર્યો સાથિયો રે લોલ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *