Kanudo Bahu Kavrave Jashoda Lyrics in Gujarati
By-Gujju08-06-2023

Kanudo Bahu Kavrave Jashoda Lyrics in Gujarati
By Gujju08-06-2023
કાનુડો બહુ કવરાવે રે જશોદા
તારો કાનુડો બહુ કવરાવે
કાનુડો બહુ કવરાવે રે જશોદા
તારો કાનુડો બહુ કવરાવે
મહિ માખણ માટ છીકે થી ઉતારી
મહિ માખણ માટ છીકે થી ઉતારી
ખાઇ નહી એટલા ઢોળે રે જશોદા
તારો કાનુડો બહુ કવરાવે
ખાઇ નહી એટલા ઢોળે રે જશોદા
તારો કાનુડો બહુ કવરાવે
કાનુડો બહુ કવરાવે….
જળ જમનાના હુ તો ભરવાને જાતી
જળ જમનાના હુ તો ભરવાને જાતી
પાછળથી બેડલા પછાડે રે જશોદા
તારો કાનુડો બહુ કવરાવે
પાછળથી બેડલા પછાડે રે જશોદા
તારો કાનુડો બહુ કવરાવે
કાનુડો બહુ કવરાવે….
માંડ કરીને ગાય દોહવાને બેસુ
માંડ કરીને ગાય દોહવાને બેસુ
મધુરી મોરલી વગાડે રે જશોદા
તારો કાનુડો બહુ કવરાવે
મધુરી મોરલી વગાડે રે જશોદા
તારો કાનુડો બહુ કવરાવે
કાનુડો બહુ કવરાવે….
મોરલી વગાડી મારૂં કાન અકળાવે
મોરલી વગાડી મારૂં કાન અકળાવે
મોહના બાણ મને મારે રે જશોદા
તારો કાનુડો બહુ કવરાવે
મોહના બાણ મને મારે રે જશોદા
તારો કાનુડો બહુ કવરાવે
કાનુડો બહુ કવરાવે….
મારગ રોકીને માખણ મહિડા રે ઢોળે
મારગ રોકીને માખણ મહિડા રે ઢોળે
નવલખ ચિર ભિંજાવે રે જશોદા
તારો કાનુડો બહુ કવરાવે
નવલખ ચિર ભિંજાવે રે જશોદા
તારો કાનુડો બહુ કવરાવે
કાનુડો બહુ કવરાવે….