Karam Ni Kathnai Lyrics in Gujarati
By-Gujju26-05-2023
Karam Ni Kathnai Lyrics in Gujarati
By Gujju26-05-2023
તુ ને હું ના મળી શક્યા
તુ ને હું ના મળી શક્યા
લેખ વિધાતાએ કેવા લખ્યા
આતે કેવી કરમની કઠણાઈ
તારી ને મારી કરમની કઠણાઈ
તુ ને હું ના મળી શક્યા
યાદો માં તારી આંસુ વહી ગયા
આતે કેવી કરમની કઠણાઈ
પહેલા મિલન ને પછી થઇ જુદાઈ
મળ્યા ત્યારે ખબર નતી મળશે જુદાઈ
યાદ કરી એ દિવસો આખો ભરાઈ
હું નહિ ભુલું તમે દેતા ના ભુલાવી
ફોન કરી લેજો જો આવે યાદ મારી
ફોન કરી લેજો જો આવે યાદ મારી
તુ ને હું ના મળી શક્યા
લેખ વિધાતાએ કેવા લખ્યા
આતે કેવી કરમની કઠણાઈ
તારી ને મારી કરમની કઠણાઈ
મળે સાથ તારો કરી પ્રભુ ને મેં અરજી
મળો ના સાથ હશે પ્રભુ ની એ મરજી
યાદો ના દિવસો ને રાત મારી રડતી
લેખ મળે આવતા જન્મમાં એ અરજી
લેખ મળે આવતા જન્મમાં એવી અરજી
તુ ને હું ના મળી શક્યા
લેખ વિધાતાએ કેવા લખ્યા
આતે કેવી કરમની કઠણાઈ
તારી ને મારી કરમની કઠણાઈ
આતે કેવી કરમની કઠણાઈ
પહેલા મિલન ને પછી થઇ જુદાઈ