Kari Gayi Tata Lyrics in Gujarati
By-Gujju01-06-2023

Kari Gayi Tata Lyrics in Gujarati
By Gujju01-06-2023
હો ગુલાબ તુટયુંને હવે રહી જ્યાં હવે કાંટા
હો ગુલાબ તુટયુંને હવે રહી જ્યાં હવે કાંટા
ગુલાબ તુટયુંને હવે રહી જ્યાં હવે કાંટા
મારી જાનુડી તું કરી ગઈ ટાટા
હો મારી જાનુડી તું કરી ગઈ ટાટા
હો જીવ ના ચાલ્યો તારો મારી હોમુ જોતા
તું તો હસ્તીતી ને રહી જ્યાં અમે રોતા
હો દિલ તુટયુંને ઉડ્યા લોહીના રે છોટા
દિલ તુટયુંને ઉડ્યા લોહીના રે છોટા
મારી જાનુડી તું કરી ગઈ ટાટા
હો મારી જાનુડી તું કરી ગઈ ટાટા
હો પોચ મિનિટે મારા વગર નતી રેતી
મારા હોમું તો હવે નઝર નથી નાખતી
હો મને દગાળી તું જરાય નથી લગતી
મારા જોડેથી તું દૂર થઇ આજથી
હો ફસાયો મને તારા પ્રેમમાં રે ખોટા
લાવી દીધા તે મારી જિંદગીના ઓટા
હો ચ્યો જઈને હવે હું પછાડું રે માથા
ચ્યો જઈને હવે હું પછાડું રે માથા
મારી જાનુડી તું કરી ગઈ ટાટા
હો મારી જાનુડી તું કરી ગઈ ટાટા
હો ખાતો હું પછી પેલા તને ખવડાવતો
એ બધો વિચાર કેમ તને નથી આવતો
હો દિલ મારૂં દુભાવીને થયો શું ફાયદો
કરેલો જાનુ તારો જુઠો પડ્યો વાયદો
હો બદલી દીધા તે તો પ્રેમના રે પાટા
વાર ના લાગી તને મને ભુલી જાતા
હો તારા મારા સબંધોના તુટી ગયા હોંધો
તારા મારા સબંધોના તુટી ગયા હોંધો
મારી જાનુડી તું કરી ગઈ ટાટા
હો મારી જાનુડી તું કરી ગઈ ટાટા
હો મારી જાનુડી તું કરી ગઈ ટાટા