Monday, 23 December, 2024

Kariyo Hato Sacho Prem Tu To Samjina Kem Lyrics in Gujarati

126 Views
Share :
Kariyo Hato Sacho Prem Tu To Samjina Kem Lyrics in Gujarati

Kariyo Hato Sacho Prem Tu To Samjina Kem Lyrics in Gujarati

126 Views

મારા ભગવાન મને મોત રે મળી જાય
જીવ હતી જાનુ મારી આજ રે છોડી જાય
મારા ભગવાન મને મોત રે મળી જાય
જીવ હતી જાનુ મારી આજ રે છોડી જાય
તોડ્યા તેતો દિલ ના મારા તાર
પૂછ્યું ના મને એકવાર
કર્યો હતો હાચો પ્રેમ તુંતો સમજીના કેમ
કર્યો હતો હાચો પ્રેમ તુંતો સમજીના કેમ
મારા ભગવાન મને મોત રે મળી જાય
જીવ હતી જાનુ મારી આજ રે છોડી જાય

તારા વગર હૂતો ગડીયે ના રહેતો
જોયા વિના તને પોણી એના પીતો
તારા વગર હૂતો ગડીયે ના રહેતો
જોયા વિના તને પોણી એના પીતો
દયા ના આવી રે લગાર
મેલી દીધો મને મજધાર
કર્યો હતો હાચો પ્રેમ તુંતો સમજીના કેમ
કર્યો હતો હાચો પ્રેમ તુંતો સમજીના કેમ

તારા કારણિયે મેતો ઘર-બાર છોડ્યા
ભઈ જેવા ભઈબંધ વાટ મારે મેલ્યા
તારા કારણિયે મેતો ઘર-બાર છોડ્યા
ભઈ જેવા ભઈબંધ વાટ મારે મેલ્યા
દયા ના આવી રે લગાર
મેલી દીધો મને મજધાર
કર્યો હતો હાચો પ્રેમ તુંતો સમજીના કેમ
કર્યો હતો હાચો પ્રેમ તુંતો સમજીના કેમ

તારો પ્રેમ જાનુ નથી રે ભુલાતો
કોને કઉ માર દલડાં ની વાતો
તારો પ્રેમ જાનુ નથી રે ભુલાતો
કોને કઉ જીગા ના દલડાં ની વાતો
જતા જતા જાનુ એકવાર કફન ઓઢાડજો મારા પ્યાર
કર્યો હતો હાચો પ્રેમ તુંતો સમજીના કેમ
કર્યો હતો હાચો પ્રેમ તુંતો સમજીના કેમ
કર્યો હતો હાચો પ્રેમ તુંતો સમજીના કેમ
કર્યો હતો હાચો પ્રેમ તુંતો સમજીના કેમ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *