Monday, 23 December, 2024

Karti Nathi Godi Mane Pela Jevo Pyar Lyrics in Gujarati

109 Views
Share :
Karti Nathi Godi Mane Pela Jevo Pyar Lyrics in Gujarati

Karti Nathi Godi Mane Pela Jevo Pyar Lyrics in Gujarati

109 Views

હે … કરતી નથી ગોડી મને પેલા જેવો પ્યાર
હે … રાખતી નથી પાગલ પેલા જેવી હંભાળ
હે … કરતી નથી લાલો લાલો કરી લાડ
એના  રેતી ઘડી દુર લવ કરતી ભરપુર
ના  રેતી ઘડી દુર લવ કરતી ભરપુર
એ … કરતી નથી કરતીથી ફોન આખી રાત
હે … મોનતી નથી મોનતીથી  પેલા જેવી વાત

હો દોઢી વાતે જગડો કરી મારાથી રૂઠી છે
બીજા વાદે ચડી ખુટેલ મારાથી ખુટી છે
હો … મારા હોમી નજરે  ફરે જોઈ દલ મારૂ દુઃખી છે
મહોબતમાં મીલાવટ કરી એ સુખી છે
એ લૂંટારીયે લુટુંયું મારૂ સુખ
આયુ અણધાર્યું દુઃખ
લૂંટારીયે લુટુંયું મારૂ સુખ
આયુ અણધાર્યું દુઃખ
એ … બેવફાયે બતાવી દીધી એની જાત
હે … બેવફાયે બતાવી દીધી એની જાત
હે … બતાવી ગઈ છે વટે એની ઓકાત
હે … કરતી નથી ગોડી મને પેલા જેવો પ્યાર

હો મેલ હતો મનમાં એના મને હમજોણો ના
પ્રીત કરી પીઠ પાછળ મારી ગઈ મને ધા
હો કુર કપટ રચી વેર કર્યા ભઈબંધોમાં
દગાળી દગો કરી વળી ગઈ એનો દા
એ નકલી નેકળીયો મારો માલ
ના પ્રેમમાં પડ્યો સાર
નકલી નેકળીયો મારો માલ
ના પ્રેમમાં પડ્યો સાર
હે … મારા વાળી નેકળી કવસુ બદમાશ
હે … થઇ ગયો હું પ્રેમની બાજીમાં મારા
હે … મારા કેવું માનો તો કરતા ના પ્યાર

હે … ખાલી રહીયુ ખોલ્યું મારૂ નીકળી ગયો શ્વાસ
હે … કરતી નથી ગોડી મને પેલા જેવો પ્યાર

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *