Kehvu Ghanu Ghanu Che Lyrics in Gujarati
By-Gujju17-06-2023
165 Views
Kehvu Ghanu Ghanu Che Lyrics in Gujarati
By Gujju17-06-2023
165 Views
કેહવું ઘણું ઘણું છે બોલી શકાય નહિ
કેહવું ઘણું ઘણું છે બોલી શકાય નહિ
બોલ્યા વિના એ કહી દે શું એવું ન થાય કઈ
હૈયા ને બોલવું છે હોઠો છે ચુપ શર્મામાં
હૈયા ને બોલવું છે હોઠો છે ચુપ શર્મામાં
શબ્દો ને ભુલીને સીધું ચુમી શકાય નહિ
કેહવું ઘણું ઘણું છે
લાગે છે આજે મને પલપલ નો સ્વાદ મીઠો
શરણાઈ થઇ શરમ ને આનંદ આ અદીઠો
ખીલતું કશુંક અંદર ઉમર બની અંતર
વાગી રહ્યું જીવન માં કોઈ ઝીણું જંતર
છલકાતા સુર એના હૈયે સમાય નહિ
બોલ્યા વિના એ કહી દે શું એવું ન થાય કઈ
પીતે છે જે સમયે રોકાય જાય આજે
કેહવું છે જે ર્હદય ને કહેવાય જાય આજે
સ્નેહ થઇ ને સાવન વરસી રહે આંગણ
ઝુમી ઉઠે તનમન બદલાઈ જાય જીવન
મનગમતો સાથ છોડી પલભર જીવાય નહિ
શબ્દો ને ભુલીને સીધું ચુમી શકાય નહિ