Kem Risana Cho Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Kem Risana Cho Lyrics in Gujarati
By Gujju17-06-2023
હે બોલતો નથી ચાલતો નથી ચમ રીહાનો છો
એ બોલતો નથી ચાલતો નથી ચમ રીહાનો છો
બોલતો નથી ચાલતો નથી ચમ રીહાનો છો
એ લાગે છે મને બહુ ભારમા પડ્યો છો તને
એ લાગે છે મને બહુ ભારમા પડ્યો છો
એ હે માનવુ માની જાવ તમે મોન માંગો નઈ
ભુલ હોયતો સોરી બોલુ આટલી ટણી નઈ
હું માનવુ માની જાવ તમે મોન માંગો નઈ
હાચું ક્વ છુ દિલથી બકા આટલી ટણી નઈ
એ બોલતો નથી ચાલતો નથી ચમ રીહાનો છો
બોલતો નથી ચાલતો નથી ચમ રીહાનો છો
હમણાથી તમે બઉ પાવરમા ફરો છો
એ હે લાગે છે મને બહુ ભારમા પડ્યો છો
એ તમારો ગુસ્સો જાનુ મને બહુ ગમતો
પ્રેમને હાચવવા તારી આગળ નામતો
હે મોઢું ફેરવીને બેઠી વાત નથી કરતી
ચમ તુ બે દાડાથી હોમુ નથી જોતી મારા
એ હે તારા માટે નમુ છુ ટોપુ ટિયું કરુ છુ
તને ખુશ રાખવા શરારત તારી માનુ છુ
તારા માટે નમુ છુ ટોપુ ટિયું કરુ છુ
તને ખુશ રાખવા શરારત તારી માનુ છુ
એ બોલતો નથી ચાલતો નથી ચમ રીહાનો છો
બોલતો નથી ચાલતો નથી ચમ રીહાનો છો
લાગે છે મને બહુ ભારમા પડ્યો છો તને
એ હે લાગે છે મને બહુ ભારમા પડ્યો છો
એ તું કહેતો ગોંડી ઉઠક બેઠક કરી લઉ
ભુલ થઇ હોયતો માફી હું માંગી લઉ
હો હો તું મને વાલી છે પ્રાણ કરતા પ્યારી છે
તારા વગર ગોંડી જિંદગી મારી ખાલી છે
એ હે તારા વગર જાનુ ઘડી પણ રહેતો નથી
તું ના હોયતો જોડે ખાવા પણ ખાતો નથી
તારા વગર જાનુ ઘડી પણ રહેતો નથી
તું ના હોયતો જોડે ખાવા પણ ખાતો નથી
એ બોલતો નથી ચાલતો નથી ચમ રીહાનો છો
બોલતો નથી ચાલતો નથી ચમ રીહાનો છો
લાગે છે મને બહુ ભારમા પડ્યો છો તને
હે હમણાથી તમે બઉ પાવરમા ફરો છો
એ હે લાગે છે મને બહુ ભારમા પડ્યો છો
એ હે લાગે છે મને બહુ ભારમા પડ્યો છો જાનુ