Sunday, 22 December, 2024

Kevi Rite Bhuli Jau Lyrics in Gujarati

136 Views
Share :
Kevi Rite Bhuli Jau Lyrics in Gujarati

Kevi Rite Bhuli Jau Lyrics in Gujarati

136 Views

હો યાદ આવે છે તારી હું હાલ મરી જઉં
હો યાદ આવે છે તારી હું હાલ મરી જઉં
યાદ આવે છે તારી હું હાલ મરી જઉ
તું કહે છે ભુલી જા કેવી રીત ભુલી જાઉ

હો દર્દ એવા આપ્યા એને કેમ ભુલી જઉં
દર્દ એવા આપ્યા એને કેમ ભુલી જઉં
તું કહે છે ભુલી જા કેવી રીત ભુલી જાઉ

હો શું ગુના રે કર્યા તને હોમું રે પડ્યા
મારા નસીબમાં આવા ક્યાંથી રે મળ્યા
શું ગુના રે કર્યા તને હોમું રે પડ્યા
મારા નસીબમાં આવા ક્યાંથી રે મળ્યા
હો યાદ આવે છે તારી હું હાલ મરી જઉં
યાદ આવે છે તારી હું હાલ મરી જઉ
તું કહે છે ભુલી જા કેવી રીત ભુલી જાઉ
હો તું કહે છે ભુલી જા કેવી રીત ભુલી જાઉ

હો બેવફા થયા વિશ્વાસ નથી થાતો
છોડી દીધો સાથ કેમ તોડી દીધો નાતો
હો બની દુશમન બધી ભુલી ગયા વાતો
મળ્યા એવા દર્દ કે દિવસ નથી જાતો
હો ક્યાં કારણીયે દિવસો આવા જોવા રે પડ્યા
વગર વોકના અમે કેવા રે રડ્યા
ક્યાં કારણીયે દિવસો આવા જોવા રે પડ્યા
વગર વોકના અમે કેવા રે રડ્યા
હો યાદ આવે છે તારી હું હાલ મરી જઉં
યાદ આવે છે તારી હું હાલ મરી જઉ
તું કહે છે ભુલી જા કેવી રીત ભુલી જાઉ
હો તું કહે છે ભુલી જા કેવી રીત ભુલી જાઉ

હો તારા ગયા પછી ગયા દાડા હસવાના
તને યાદ કરી થોડે થોડે મરવાના
હો જીવાય એટલી ગમની જિંદગી જીવવાના
જા બેવફા તને કોઈ ના કહેવાના
હો સાથ છોડી રે તમે બધું ભુલી રે ગયા
અમે તો દુનિયા છોડી રે ગયા
સાથ છોડી રે તમે બધું ભુલી રે ગયા
અમે તો દુનિયા છોડી રે ગયા
હો યાદ આવે છે તારી હું હાલ મરી જઉં
યાદ આવે છે તારી હું હાલ મરી જઉ
તું કહે છે ભુલી જા કેવી રીત ભુલી જાઉ
હો તું કહે છે ભુલી જા કેવી રીત ભુલી જાઉ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *