Friday, 5 December, 2025

Khabar Nati Amne Aavu Thase Lyrics in Gujarati

135 Views
Share :
Khabar Nati Amne Aavu Thase Lyrics in Gujarati

Khabar Nati Amne Aavu Thase Lyrics in Gujarati

135 Views

હો ..હો ..હો..હો..
હો ..હો ..હો..હો..
પ્રીત કરીને અમે ઘણું પસ્તાણા 
હો હો પ્રીત કરીને અમે ઘણું પસ્તાણા 
પ્રીત કરીને અમે ઘણું પસ્તાણા 
નથી હરખાણા મારી સાંજણા રે 
નથી હરખાણા મારી સાંજણા રે 
પ્રીત કરીને અમે ઘણું પસ્તાણા 

હો જેની પર મે ભારોચો કર્યો એણે ભરોચો તોડ્યો 
પ્રેમની જાળમાં ફસાવી એણે અધવચ્ચે મને છોડ્યો 
હો હો જેની પર મે ભારોચો કર્યો એણે ભરોચો તોડ્યો 
પ્રેમની જાળમાં ફસાવી એણે અધવચ્ચે મને છોડ્યો 
હો હો ખબર નોતી અમને આવુ થાશે 
ખબર નોતી અમને આવુ થાશે 
પોતાના પારકા નીકળશે રે 
પોતાના પારકા નીકળશે રે 
પ્રીત કરીને અમે ઘણું પસ્તાણા 

હો મનની મુરાદો મનમાં મરી ગઈ આશાઓ દિલમાં બળી ગઈ 
જીવું તો હવે કોના સહારે બેઠો મરવાના આરે 
હો હો મનની મુરાદો મનમાં મરી ગઈ આશાઓ દિલમાં બળી ગઈ 
જીવું તો હવે કોના સહારે બેઠો મરવાના આરે 
હો હો મારી જોડે જાનુ રમત રમી ગઈ 
મારી જોડે જાનુ રમત રમી ગઈ 
વચન આલીને ફરી ગઈ રે 
વચન આલીને ફરી ગઈ રે 
પ્રીત કરીને અમે ઘણું પસ્તાણા 
નથી હરખાણા મારી સાંજણા રે 
નથી હરખાણા મારી સાંજણા રે 
પ્રીત કરીને અમે ઘણું પસ્તાણા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *