Khamma Mara Lal Lyrics in Gujarati
By-Gujju01-06-2023
Khamma Mara Lal Lyrics in Gujarati
By Gujju01-06-2023
ખમ્મા તુને લાડકવાયા
જાજી રે ખમ્માયું જો
ખમ્મા મારા લાડકવાયા
જાજી રે ખમ્માયું જો
લાડકવાયા લાલ મારા જીવનના આધાર જો
લાડકવાયા લાલ મારા જીવનના આધાર જો
તમે આયા આંગણીયે અંજવાળા ઘણા જો
મારા કુળના રે દિવા તુને જાજી રે ખમ્મા જો
લાડકવાયા લાલ મારા જીવનના આધાર જો
લાડકવાયા લાલ મારા જીવનના આધાર જો
તમે આયા આંગણીયે અંજવાળા ઘણા જો
મારા કુળના રે દિવા એ તુને જાજી રે ખમ્મા જો
હે ખમ્મા મારા લાલ તુને જાજી રે ખમ્મા જો
ધીમા ધીમા હાલો ધીમા ધીમા ડગલાં માંડજો
જીણી જીણી જાજંરીયુંના ઝણકારા હંભળાવજો
હો ધીમા ધીમા હાલો ધીમા ધીમા ડગલાં માંડજો
જીણી જીણી જાજંરીયુંના ઝણકારા હંભળાવજો
હે તમે રમજો ફળિયામાં રમા રે રમાજો
મારા કુળના રે દિવા તુને જાજી રે ખમ્મા જો
હે ખમ્મા મારા લાલ તુને જાજી રે ખમ્મા જો
હો દાદાની આંગળિયું જાલી બજારે મોજું માણજો
દાદીમાને ખોળલે બેસી સૌવને રાજી રાખજો
દાદાની આંગળિયું જાલી બજારે મોજું માણજો
દાદીમાને ખોળલે બેસી સૌવને રાજી રાખજો
તમારે જમવા દૂધ હકારને મેવાને મીઠાયુ જો
મારા કુળના રે દિવા તુને જાજી રે ખમ્મા જો
હે ખમ્મા મારા લાલ તુને જાજી રે ખમ્મા જો
હો તુ અમારો કાન કોડીલો તું જશોદાનો લાલ જો
તું અમારા પ્રાણથી પ્યારો તું અમારા અરમાન જો
હો તુ અમારો કાન કોડીલો તું જશોદાનો લાલ જો
તું અમારા પ્રાણથી પ્યારો તું અમારા અરમાન જો
હે પારણીયે પોઢોને મારા વાલા રે વિદ્યાશ જો
મારા કુળના રે દિવા તુને જાજી રે ખમ્મા જો
હે ખમ્મા મારા લાલ તુને જાજી રે ખમ્મા જો
તને જાજી રે ખમ્મા જો