Saturday, 18 January, 2025

Khel Aa Nashib Na Lyrics in Gujarati

131 Views
Share :
Khel Aa Nashib Na Lyrics in Gujarati

Khel Aa Nashib Na Lyrics in Gujarati

131 Views

હો ખેલ આ નસીબના કોઈ ના જાણે
હો …ખેલ આ નસીબના કોઈ ના જાણે
ખેલ આ નસીબના કોઈ ના જાણે
કોઈને હસાવે તો કોઈને રડાવે

હો ખેલ આ નસીબના કોઈ ના જાણે
ખેલ આ નસીબના કોઈ ના જાણે
માંગો મિલનને જુદાઈ એ આલે
કોઈનો પ્રેમ અહીં કોઈને મળે
કોઈનો પ્રેમ અહીં કોઈને મળે
પ્રેમ જે કરે એ રાતા પોણીયે રડે

હો ભલે જુદાઈમાં પ્રેમીયો દરીયા ભરે
જુદાઈમાં પ્રેમીયો દરીયા ભરે
પણ નસીબમાં ના હોઈ તો પ્રેમ ના મળે
હો પ્રેમ જે કરે એ રાતા પોણીયે રડે

હો ના મારો કંઈ વાંક ના ગુના તમે કર્યા
દિલથી દીલતો મળ્યા પણ આ લેખ ના મળ્યા
તારી એક એક વાત યાદ કરીને રડ્યા
અમે એમાં રે મોડા પડ્યા
કોઈનો પ્રેમ અહીં કોઈને મળે
કોઈનો પ્રેમ અહીં કોઈને મળે
પ્રેમ જે કરે એ રાતા પોણીયે રડે

હો ભલે જુદાઈમાં પ્રેમીયો દરીયા ભરે
જુદાઈમાં પ્રેમીયો દરીયા ભરે
પણ નસીબમાં ના હોઈ તો પ્રેમ ના મળે
હો પ્રેમ જે કરે એ રાતા પોણીયે રડે

હો અફસોસ કરે જિંદગી કેમ આવી રે જુદાઈ
આભલે અડી દુવા ઓ પાછી રે આઈ
હો દુનિયાથી અલગ હતી દુનિયા રે બનાવી
શું મળ્યું આ પ્રેમના બાગને ઉજાળી
હો એક હસેને બીજો રડે
એક હસેને બીજો રડે
પ્રેમ જે કરે એ રાતા પોણીયે રડે

હો ભલે જુદાઈમાં પ્રેમીયો દરીયા ભરે
જુદાઈમાં પ્રેમીયો દરીયા ભરે
પણ નસીબમાં ના હોઈ તો પ્રેમ ના મળે
હો દિલથી પ્રેમ કરે એ રાતા પોણીયે રડે
હો પ્રેમ કરનારા રાતા પોણીયે રડે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *