Khoti Jagyae Prem Thai Gayo Lyrics in Gujarati
By-Gujju08-06-2023

Khoti Jagyae Prem Thai Gayo Lyrics in Gujarati
By Gujju08-06-2023
તું ભુલીરે ગઈ હું ભૂલી ના શક્યો
તું ભુલીરે ગઈ હું ભૂલી ના શક્યો
મારી આંખો રડી રઈ તને ફરક ના પડ્યો
તું ભુલીરે ગઈ હું ભૂલી ના શક્યો
તું પાછી ફરી નઈ હું રાહ જોય રહયો
અફસોસ એટલો જિંદગીમાં રહયો
અફસોસ એટલો જિંદગીમાં રહયો
ખોટી જગ્યા એ હાંચો પ્રેમ રે થયો
ખોટી જગ્યા એ હાંચો પ્રેમ રે થયો
તું ભુલીરે ગઈ હું ભૂલી ના શક્યો
મારી આંખો રડી રઈ તને ફરક ના પડ્યો
હો રડતી આંખો સવાલો પુછી રઈ
મળવાનું હવે થાશે કે નઈ
હો રાહ જોવામાં આ જિંદગી વીતી ગઈ
પ્રેમમાં મારા શું કમી રે રઈ ગઈ
અફસોસ એટલો જિંદગીમાં રહયો
અફસોસ એટલો જિંદગીમાં રહયો
ખોટી જગ્યા એ હાંચો પ્રેમ રે થયો
ખોટી જગ્યા એ હાંચો પ્રેમ રે થયો
તું ભુલીરે ગઈ હું ભૂલી ના શક્યો
મારી આંખો રે રડી તને ફરક ના પડ્યો
હો તને પણ પ્રેમ છે હતો રે વહેમ
દિલ તોડી ચાલી ના કર્યો તે રહેમ
હો પ્રેમ માં તારા મારો એળે ગયો જનમ
ખોટા તારા વાયદા ને જૂઠી રે કસમ
ગુનો હતો મારો શું એ ન કહયો
ગુનો હતો મારો શું એ ન કહયો
ખોટી જગ્યા એ હાંચો પ્રેમ રે થયો
ખોટી જગ્યા એ હાંચો પ્રેમ રે થયો
તું ભુલીરે ગઈ હું ભૂલી ના શક્યો
મારી આંખો રડી રઈ તને ફરક ના પડ્યો
તું ભુલીરે ગઈ હું ભૂલી ના શક્યો
મારી આંખો રડી રઈ તને ફરક ના પડ્યો
મારી આંખો રડી રઈ તને ફરક ના પડ્યો