Khoti Tu Kem Bharmani Lyrics in Gujarati
By-Gujju08-06-2023
165 Views
Khoti Tu Kem Bharmani Lyrics in Gujarati
By Gujju08-06-2023
165 Views
હો ખોટી તું કેમ ભરમાણી
હો ખોટી તું કેમ ભરમાણી
ફોન માં વાતો કરતા
હો મારા પર કેમ તું વેમાણી
ફોન માં વાત કરતા
હો ફોન વેઇટિંગ માં જોયો તો મેં તારો હો..હો..
હો ફોન વેઇટિંગ માં જોયો તો મેં તારો
ચાલુ કપાય એવો નતો રે ફોન મારો
સાથી લો વાત જાણી હો…હો..
ખોટી તું કેમ ભરમાણી
ફોન માં વાતો કરતા
હો મારા પર કેમ રીહાણી
ફોન માં વાતો કરતા
હો પ્રેમ માં કદી એ વેમ ના કરીયે
સાચી રે વાત પેલા જાણી રે લઈયે
હો..હો પ્રેમ માં કદી એ વેમ ના કરીયે
સાચી રે વાત પેલા જાણી રે લઈયે
હો વેમ કરવા થી પ્રેમ થઇ જાય અધૂરો હો..હો…
વેમ કરવા થી પ્રેમ થઇ જાય અધૂરો
કદી જીવન માં થાય નઈ પૂરો
આ છે મારા દિલ ની કહાણી હો..હો…
ખોટી તું કેમ ભરમાણી
ફોન માં વાતો કરતા
હો મારા પર કેમ તું વેમાણી
ફોન માં વાતો કરતા




















































