Sunday, 22 December, 2024

Khovai Gai Hasi Tara Gaya Pachi Lyrics in Gujarati

138 Views
Share :
Khovai Gai Hasi Tara Gaya Pachi Lyrics in Gujarati

Khovai Gai Hasi Tara Gaya Pachi Lyrics in Gujarati

138 Views

હો એવા તે શું કરમ અમારા
હો એવા તે શું કરમ અમારા
રોક્યા રોકાય ના આંશુ અમારા
રડી રડીને જીવીયે ખુશ દુઃખ દેનારા
બળી બળીને રહીયે મુજ ફરે રે અમારા
હો ના તું મને સમજી ના મારી લાગણી
દૂર થવું હતું ને પુરી તારી માંગણી
મજા ના રહી કશી તારા ગયા પછી
હો મજા ના રહી કશી તારા ગયા પછી
હો …તારા ગયા પછી

હો ના વાંક હતો મારો તો ગયા આંશુ ના
આજે અન્ન ઉતરે નાં કે ઘુંટડા પાણીના
હો તે ઘાવ એવા દીધા કે ભુલયે ભુલાય ના
આગ લાગી મારા રૂહમાં જે ઓલવે ઓલવાય ના
હો મારો હેત તું ભુલી ભુલી મારી આશીકી
તને મારી સમજી તું હતી પારકી
ખોવાઈ ગઈ હસી તારા ગયા પછી
ખોવાઈ ગઈ હસી તારા ગયા પછી
હો …તારા ગયા પછી

હો એક તું હતી ખાસ જેને માંગતો નો ખોવા
આજે તરસી રહી આંખો તો મળ્યો ના જોવા
હો થઈ એકલા અટુલા આ દર્દ સહેવાય ના
થયું ઘણું હવે મારાથી આ દુઃખ જીરવાય ના
હો તારા વિના હું તડપું આવો કરો મહેબાની
હૈયા બળી ખાખ થયા લાવો દવા ઠરવાની
અમે જીવયે થઈ દુઃખી તારા ગયા પછી
અમે જીવયે થઈ દુઃખી તારા ગયા પછી
હો …તારા ગયા પછી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *