Khushi Nu Sarnamu Lyrics in Gujarati
By-Gujju01-06-2023
Khushi Nu Sarnamu Lyrics in Gujarati
By Gujju01-06-2023
હો ખુશીનું સરનામું મળી ગ્યું
હો ખુશીનું સરનામું મળી ગ્યું
હોઠોની હસી એ બની ગ્યું
દિલ હતું મારુ હવે તારું થઇ ગ્યું
હો ખુશીનું સરનામું મળી ગ્યું
હોઠોની હસી એ બની ગ્યું
દિલ હતું મારુ એ તારું થઇ ગ્યું
હો દિલ પર મારા હવે કાબુ ના રહ્યું
માને ના એ મન હવે મારુ રે કહ્યું
હો ખુશીનું સરનામું મળી ગ્યું
હોઠોની હસી એ બની ગ્યું
દિલ હતું મારુ હવે તારું થઇ ગ્યું
દિલ હતું મારુ હવે તારું થઇ ગ્યું
હો કહેવી એને મનની મારી વાત્યો
એ સામે મળે નથી રે કહેવાતું
હો એના રે સપના માં જતી રાત્યું
એને જોયા વિના ના રહેવાતું
હો ફૂલ તારા નામ નું દિલમાં ખીલી ગયું
અરમાનો નું મારુ ઘર સજી ગયું
હો ખુશીનું સરનામું મળી ગ્યું
હોઠોની હસી એ બની ગ્યું
દિલ હતું મારુ હવે તારું થઇ ગ્યું
હો દિલ હતું મારુ હવે તારું થઇ ગ્યું
હો જિંદગી મારી જન્નત બની ગઈ
તમે મળ્યા ખુશીયો થી ભરી ગઈ
હો માંગીથી દુઆએ ઓ ફળી ગઈ
પ્રેમની શરૂવાત હવે થઇ ગઈ
હો મન કહે તને બસ જોયા રે કરું
તારો પડછાયો બની સાથે હું રહું
હો ખુશીનું સરનામું મળી ગ્યું
હોઠોની હસી એ બની ગ્યું
દિલ હતું મારુ હવે તારું થઇ ગ્યું
હો દિલ હતું મારુ હવે તારું થઇ ગ્યું
હો દિલ હતું મારુ હવે તારું થઇ ગ્યું