Tuesday, 12 November, 2024

King of Mithila arrive

128 Views
Share :
King of Mithila arrive

King of Mithila arrive

128 Views

मिथिलानरेश महाराजा जनक का आगमन
 
सुनि सनेहमय पुरजन बानी । निंदहिं जोग बिरति मुनि ग्यानी ॥
एहि बिधि नित्यकरम करि पुरजन । रामहि करहिं प्रनाम पुलकि तन ॥१॥
 
ऊँच नीच मध्यम नर नारी । लहहिं दरसु निज निज अनुहारी ॥
सावधान सबही सनमानहिं । सकल सराहत कृपानिधानहिं ॥२॥
 
लरिकाइहि ते रघुबर बानी । पालत नीति प्रीति पहिचानी ॥
सील सकोच सिंधु रघुराऊ । सुमुख सुलोचन सरल सुभाऊ ॥३॥
 
कहत राम गुन गन अनुरागे । सब निज भाग सराहन लागे ॥
हम सम पुन्य पुंज जग थोरे । जिन्हहि रामु जानत करि मोरे ॥४॥
 
(दोहा)  
प्रेम मगन तेहि समय सब सुनि आवत मिथिलेसु ।
सहित सभा संभ्रम उठेउ रबिकुल कमल दिनेसु ॥ २७४ ॥
 
મિથિલાનરેશ જનકનું આગમન
 
સુણી પુરજન પ્રેમળ વાણી નીંદે યોગ વિરતિ મુનિ જ્ઞાની;
કરી પુરજન કર્મ તમામ કરવા રામને લાગ્યા પ્રણામ.
 
ઉચ્ચ નીચ મધ્યમ નર-નાર પામ્યાં દર્શન ભાવાનુસાર;
રામે કીધું સૌનુંયે સન્માન, કર્યાં રામનાં સૌએ વખાણ.
 
હતી રામની પ્રથમથી ટેવ, નીતિ અનુસરતા પરખીને પ્રેમ;
શીલસંકોચસિંધુ શ્રીરામ, સરળ, વદનલોચન અભિરામ.
 
કહેતાં રઘુવર ગુણગણ રાગ વખાણતા સૌ નિજ ભડભાંગ;
જગમાં અલ્પ હશે જન એવા થયા રામના પોતાના જેવા.
 
(દોહરો)
પ્રેમમગ્ન સૌ, સાંભળી પધારતા મિથિલેશ
સભાસહિત ઊભા થયા રઘુકુલકમલ દિનેશ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *