Kishmat Na Kayda Lakhe Momai Maa Lyrics in Gujarati
By-Gujju01-06-2023
Kishmat Na Kayda Lakhe Momai Maa Lyrics in Gujarati
By Gujju01-06-2023
મોરાગઢ વાળી દેવી દયાળી આવે મોમાઈ માતા રે
મોરાગઢ વાળી દેવી દયાળી આવે મોમાઈ માતા રે
ભડિયાદ વાળી દેવી દયાળી આવે મોમાઈ માતા રે
કિસ્મતના કાયદા લખે મોમાઈ માં વિધાતા રે
મોરાગઢ વાળી દેવી દયાળી આવે મોમાઈ માતા રે
કિસ્મતના કાયદા લખે મોમાઈ માં વિધાતા રે
હે …પૃથ્વી પાલવમા સમાણી માતા નવખંડ પુંજાણી
પૃથ્વી પાલવમા સમાણી માતા નવખંડ પુંજાણી
હે સાત સાગર પાઇ પખાળે મોમાઈ માં સુખદાતા રે
સાત સાગર પાઇ પખાળે મોમાઈ માં સુખદાતા રે
કિસ્મતના કાયદા લખે મોમાઈ માં વિધાતા રે
હે કિસ્મતના કાયદા લખે મોમાઈ માં વિધાતા રે
હે સતનો દીવો જગમાં બળે નવખંડે અજવાળા પડે
વા ફરેને વાદળ ફરે મોમાઈ માંનુ વેણ ના ફરે
હો કુળદીપક માં મોમાઈ આપે સદાય લીલી વાડી રાખે
મોમાઈ માંનુ હોઈ રખવાળુ દુશમનો ના નજરૂ નાખે
હે મારી માં મોરાગઢ વાળી જાગતી જોગણી છે જોરાળી
મારી માં મોરાગઢ વાળી જાગતી જોગણી છે જોરાળી
હે રડતા આવે દ્વારે ઈતો હસતા ઘરે જાતા રે
રડતા આવે દ્વારે ઈતો હસતા ઘરે જાતા રે
કિસ્મતના કાયદા લખે મોમાઈ માં વિધાતા રે
હે કિસ્મતના કાયદા લખે મોમાઈ માં વિધાતા રે
એ રીજે મોમાઈ આપે એવું જીવનમાં રે થાઈ ના દેવું
ખીજે તો કોઈ ભીખ ના આપે મોમાઈ માંનુ સત એવુ
હો ભડિયાદ ગામે રમતી આવે અજુ ભુવાની ડેલીયે રમે
ભડિયાદરા ની કુળદેવી એ મોમાઈ માંને દુનિયા નમે
હે વિજુ ભડિયાદની માતા માંના નામથી દુઃખ જાતા
વિજુ ભડિયાદની માતા માંના નામથી દુઃખ જાતા
હે દશે દિશા મોમાઈ માંના ગુણલા તો ગવાતા રે
દશે દિશા મોમાઈ માંના ગુણલા તો ગવાતા રે