Kismat Bhale Sath Chode Lyrics in Gujarati
By-Gujju08-06-2023

Kismat Bhale Sath Chode Lyrics in Gujarati
By Gujju08-06-2023
હો મારુ દિલ તારી જોડે તારું દિલ મારી જોડે
હો મારુ દિલ તારી જોડે તારું દિલ મારી જોડે
ભવોભવ રહેશું રાજ જોડે
પછી કિસ્મત ભલે સાથ છોડે
બે દિલ મળ્યા જુદા ના પડે
પછી કિસ્મત ભલે સાથ છોડે
બે દિલ મળ્યા જુદા ના પડે
હો સુખ દુઃખ હોઈ તોય ફેર ના પડે
તને પ્રેમ કદી ઓસો ના પડે
સુખ દુઃખ હોઈ તોય ફેર ના પડે
તને પ્રેમ કદી ઓસો ના પડે
પછી કિસ્મત ભલે સાથ છોડે
બે દિલ મળ્યા જુદા ના પડે
બે દિલ મળ્યા જુદા ના પડે
ઓ વાલી તારો સાથ છે મને શું કમી છે
ચમકતા તારને અંજવાળી રાત છે
ઓ તારા મારા પ્રેમની મીઠી મુલાકાત છે
મારા જીવતરમાં તું એક ખાસ છે
ઓ તારો મારો હાથ કદી છુટે ના પડે
વાલી મારો પ્યાર વિખૂટો ના પડે
તારો મારો હાથ કદી છુટે ના પડે
વાલી મારો પ્યાર વિખૂટો ના પડે
પછી કિસ્મત ભલે સાથ છોડે
બે દિલ મળ્યા જુદા ના પડે
બે દિલ મળ્યા જુદા ના પડે
હો મળ્યો છે સાથ તારો ભવોભવ નિભાવજો
તમે મારો પ્રેમ વાલી ક્યારે ના ભુલાવજો
ઓ જીવની જેમ તમે અમને હાચવજો
દિલ દૂર મને ક્યારે ના રાખજો
ઓ ભરોસો વાલી તારો નહીં રે તૂટે
હાથથી હાથ તારો નહીં રે છૂટે
ભરોસો વાલી તારો નહીં રે તૂટે
હાથથી હાથ તારો નહીં રે છૂટે
પછી કિસ્મત ભલે સાથ છોડે
બે દિલ મળ્યા જુદા ના પડે
બે દિલ મળ્યા જુદા ના પડે