Kismat Lyrics in Gujarati
By-Gujju26-05-2023
Kismat Lyrics in Gujarati
By Gujju26-05-2023
તારા વિના જીવવું પડશે મારે
હે તારા વિના જીવવું પડશે મારે
તારા વિના જીવવું પડશે મારે
પાછા વળવાનો કોઈ મતલબ નથી
હે ખોઈ દીધી છે અરે મેં તો તને
ખોઈ દીધી છે મેં તો તને
બીજું ખોવાનો હવે કોઈ ડર નથી
કેવું નસીબ છે આ મારૂ
કેવું નસીબ છે આ મારૂ
તને કિંમત નથી ને મારી કિસ્મત નથી
હે તને કિંમત નથી ને મારી કિસ્મત નથી
હે તારા વિના જીવવું પડશે મારે
તારા વિના જીવવું પડશે મારે
હદથી વધારે કર્યો મેં તને પ્યાર
પણ કિસ્મતમાં નથી મારા તું યાર
પ્રેમ મારો સમજી નહીં તું તો લગાર
ભાઈબંધ છોડ્યાને મેં છોડ્યા ઘરબાર
કેવું નસીબ છે આ મારૂ
કેવું નસીબ છે આ મારૂ
તને મહોબત નથી ને મારી કિસ્મત નથી
હો તને કિંમત નથી ને મારી કિસ્મત નથી
હે તારા વિના જીવવું પડશે મારે
તારા વિના જીવવું પડશે મારે
દિલ તોડવું હતું તો કેમ કર્યો પ્રેમ
રાખી હતી જાનુ મારા જીવની જેમ
હો હાચો હતો પ્રેમ તું સમજી નહીં કેમ
જિંદગી બગાડી તે કર્યો ના રહેમ
કેવું નસીબ છે આ મારૂ
કેવું નસીબ છે આ મારૂ
તને મહોબત નથી ને મારી કિસ્મત નથી
હો તને કિંમત નથી ને મારી કિસ્મત નથી
હે તારા વિના જીવવું પડશે મારે
તારા વિના જીવવું પડશે મારે