Kismat Ma Kota Lyrics in Gujarati
By-Gujju01-06-2023
Kismat Ma Kota Lyrics in Gujarati
By Gujju01-06-2023
લખ્યા કિસ્મત માં કોટા રે…
હો લખ્યા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળે
મારા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળે
નતા હાથો ની રેખે રે નતા નસીબ ની લેખે રે …(2)
હતા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળે
હો મારા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળે
પેલા તો એવું કેતી કે જીવવું મરવું સાથે છે
ગળા ના હમ ખાઈ કેતી તી કે તું તો મારી જાન છે
ખબર મને પડી ગઈ છે કે બીજું તારું કોઈ છે
તને બીજાની સાથે જોઈ આખો મારી રોઈ છે
કુવા માં તે ઉતારી ને વરત મારા તે વાઢ્યા રે..(2)
હતા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળે
હો મારા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળે
દીવો લઈને ગોતીશ તોય તને મારા જેવો નઈ મળે
છાતી ઠોકી ને કઉછુ કે તને કયોય ચેન નઈ મળે
આપ્યા છે મુજને તેતો દખ તને ચ્યોંય હખ નઈ મળે
રોઈ રોઈ પોકારીશ તોય આશિક પાછો નઈ વળે
તેતો મારા વેન વિખેર્યા રે મારા જીવતર બગાડ્યા રે…(2)
લખ્યા કિસ્મત માં કોટા રે ફૂલ હવે ચ્યોંથી રે મળે